દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week21

આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે

દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4 #Week21

આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧ કપચણા નો લોટ
  3. ૧/૪ કપરવો
  4. ૨ કપખમણેલું દૂધી
  5. ૧ કપખમણેલું ગાજર
  6. ૧ નંગબીટ ખમણેલું
  7. ૨ ટેબલ સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ (લીલું લસણ લઈ સકો)
  8. ૧ ટી સ્પૂનહળદર
  9. ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લીંબુ નો રસ
  12. ૧ ટેબલ સ્પૂનખાંડ
  13. ચપટીબેકિંગ સોડા
  14. ૪ ટેબલ સ્પૂનતેલ જરૂર મુજબ)
  15. ચપટીહિંગ
  16. પાન લીમડો
  17. ૨ ચમચીરાઈ
  18. ૨ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધોજ મસાલો આને લોટ, દૂધી, ગાજર,બીટ મિક્સ કરી લોટ બાંધો.

  2. 2

    તેલ થી કુણવી લો. એક સરખા ભાગ કરી લો.

  3. 3

    તેને લાંબો મૂઠિયાં નો આકાર આપો.

  4. 4

    મૂઠિયાં ના કૂકર મા પાણી ગરમ મૂકી તેની જાળી પર તેલ લગાડી મૂઠિયાં પાથરી દયો. ૧૫ મિનિટ midium આંચ પર બાફી લો.

  5. 5

    મૂઠિયાં ઠંડા થઇ જાય એટલે પીસ કરી લો.

  6. 6

    કડાઈ માં તેલ ગરમ મૂકો.રાઈ,તલ નો વઘાર કરો. લીમડો નાખી મૂઠિયાં ઉમેરી સરસ કડક થઇ જાય તેવા સાંતળો.હલાવતા રહો.

  7. 7

    ગરમ ગરમ સર્વ કરો.દહીં ની તિખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes