મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipes In Gujarati)

મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipes In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઈશુ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર અને તેલ નાખી લોટને બાંધી લઈશું ત્યાર પછી તેને પંદરથી વીસ મિનિટ કપડું ઢાંકી રહેવા દઇશું જેથી લોટ એકદમ નરમ થઈ જાય
- 2
પછી આપણે એક કડાઈમાં બટર લઈ બટર મેલટ્ થાય પછી તેમાં ચોપ કરેલા વેજીટેબલ એડ કરીશું બે મિનિટ સાંતળી શું
- 3
ત્યાર પછી આપણે તેમાં પનીર નાખી અને એકથી બે મિનિટ હલાવી શું
- 4
ત્યાર પછી સાંતળેલા વેજીટેબલ અને પનીરમાં બધા સોસ અને મીઠું એડ કરી બે મિનિટ હલાવી શું મેં અહીંયા હોમ મેડ રેડ ચીલી સોસ યુઝ કર્યો છે જો તમે વધારે તીખુ જોતા હોય તો લાલ મરચું પાઉડર નાખી શકો છો
- 5
તૈયાર કરેલા લોટને આપણે પાપડ જેવી રોટલી વણી લઈશું પછી તેને નોન સ્ટીક તવી પર થોડી થોડી શેકી લઈશું
- 6
પછી તેના ઉપર રેડ ચીલી ગ્રીન ચીલી સોસ ટોમેટો સોસ અને મેયોનીઝ લગાવીશું પછી તૈયાર કરેલું મસાલો એમાં ભરી બધી જ સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું ઉપરથી ચીઝ ખમણી ઓરીગાનો ચીલી ફેલેક્સ ફાટી સોસ સાથે સર્વ કરો
- 7
આમ આપણું મેક્સિકન ટાકોજ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (5)