ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Khushi Thakkar
Khushi Thakkar @cook_28628991

ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગાજર
  2. 2 વાટકીખાંડ
  3. જરૂર મુજબકાજુ બદામની કતરણ
  4. 2 વાટકા દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ગાજર ને ધોઈ છાલ કાઢી લો. હવે ગાજરને છીણી લો. હવે એક પેનમાં ઘી મૂકો. ઘી ગરમ થાય પછી તેમાં ગાજર ઉમેરો.

  2. 2

    ગાજર નો કલર થોડો બદલાઈ એટલે તેમાં દૂધ ઉમેરી લો.દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી લો.ઘી છૂટું પડે ત્યાં સુધી શેકાવા દો.

  3. 3

    તો રેડી છે આપણો ગાજરનો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_28628991
પર

Similar Recipes