મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipes In Gujarati)

મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipes In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઈશુ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર અને તેલ નાખી લોટને બાંધી લઈશું ત્યાર પછી તેને પંદરથી વીસ મિનિટ કપડું ઢાંકી રહેવા દઇશું જેથી લોટ એકદમ નરમ થઈ જાય
- 2
પછી આપણે એક કડાઈમાં બટર લઈ બટર મેલટ્ થાય પછી તેમાં ચોપ કરેલા વેજીટેબલ એડ કરીશું બે મિનિટ સાંતળી શું
- 3
ત્યાર પછી આપણે તેમાં પનીર નાખી અને એકથી બે મિનિટ હલાવી શું
- 4
ત્યાર પછી સાંતળેલા વેજીટેબલ અને પનીરમાં બધા સોસ અને મીઠું એડ કરી બે મિનિટ હલાવી શું મેં અહીંયા હોમ મેડ રેડ ચીલી સોસ યુઝ કર્યો છે જો તમે વધારે તીખુ જોતા હોય તો લાલ મરચું પાઉડર નાખી શકો છો
- 5
તૈયાર કરેલા લોટને આપણે પાપડ જેવી રોટલી વણી લઈશું પછી તેને નોન સ્ટીક તવી પર થોડી થોડી શેકી લઈશું
- 6
પછી તેના ઉપર રેડ ચીલી ગ્રીન ચીલી સોસ ટોમેટો સોસ અને મેયોનીઝ લગાવીશું પછી તૈયાર કરેલું મસાલો એમાં ભરી બધી જ સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું ઉપરથી ચીઝ ખમણી ઓરીગાનો ચીલી ફેલેક્સ ફાટી સોસ સાથે સર્વ કરો
- 7
આમ આપણું મેક્સિકન ટાકોજ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સીકન બ્રેડ પીઝા (Mexican Bread Pizza Recipe in Gujarati)
#GA4#week21#Mexican Payal Sachanandani (payal's kitchen) -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
-
-
-
-
-
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#Week 21# મેક્સિકન#post 6Recipe નો 180મે આજે મેક્સીકન ટાકોસ બનાવ્યા છે. જે અત્યારે યંગ જનરેશન મા ફેવરીટ છે .અને બાળકોને પણ બહુ જ ભાવે છે. આજે મેં રાજમાં એડ કરીને ટાકોઝ બનાવ્યા છે. આમ તો ટાકોઝ હાફ રાઉન્ડ ફોલ્ડ કરી ને ટાકોઝ બનાવાય છે. પરંતુ આજે triangle મકાઈના લોટમાંથી બનેલી ચિપ્સ ના ટાકોઝ તૈયાર લાવી બનાવ્યા છે. ખાવામાં ઈઝી પડે છે . Jyoti Shah -
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#cookpadindia#GA4#Week21#mexican#rice#cookpadgujrati#rajma jigna shah -
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
-
-
મેક્સીકન બીન્સ ચાટ (Mexican Beans Chaat Recipe in Gujarati)
#GA4#Week21# Mexican#Mexican Beans chart Hetal Soni -
More Recipes
ટિપ્પણીઓ (5)