કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1નાની દૂધી
  • 1 નાનો કપચણાદાળ
  • આંબલી
  • 1ટામેટું
  • ૧નાનો ટુકડો આદુ
  • ૧ નંગલીલું મરચું
  • સાતથી આઠ લીમડાના પાન
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2ટેબલ સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીરાઈ
  • જીરું
  • કોથમીરથી ગાર્નિશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈને ૧ કલાક સુધી પલાળી રાખો... ત્યારબાદ દૂધીને ઝીણી કટ કરીને સમારી લો.

    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી દાળ અને દૂધીના ને કુકર માં ધીમાં ગેસે બેથી ત્રણ વીસલ વાગે ત્યાં સુધી ચડાવી લો..

    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઉપર જણાવેલ સામગ્રી વઘાર માટે ની રેડી કરો ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી રાઈ નાંખી ખીરું નાખી લીમડાના પાન નાખી આદુ મરચા નાખી ટામેટા નાખી એકદમ ગ્રેવીને સાંતળવા દો...

    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ હળદર મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મીઠું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો આંબલી પણ સાથે જ નાખી દેવી.. પછી બફાઈ ગયેલા દૂધી અને દાળ મિક્સ કરી થોડીવાર માટે ગેસ ઉપર મૂકો ઉકળવા દો..

    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેલ ઉપર આવે ત્યાં સુધી સુધી દાળને ઉકળવા દો આ દાળને તમે રોટલી ભાત સાથે મજા લઈ શકો છો...

    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સર્વ કરવા માટે દૂધી ચણાની દાળનું શાક...

    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દુધી અને ચણાની દાળ (Dudhi chana dal sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર February 07, 2021 14:16
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ચણા દાળ શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  4. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
  2. રાજમા સબ્જી (Rajma Sabji Recipe in Gujarati)
  3. સમોસા (Samosa Recipe in Gujarati)
  4. પાલકના પત્તાની ચાટ (Palak Patta Chaat Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552072
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close