રાજમા સબ્જી (Rajma Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં 2 પાવરા તેલ લઇ તેમાં 1 નાની ચમચી જીરુ નાખી તમાલપત્ર 1 સુકુ મરચું મૂકી હિંગ નાખી તેમાં કાંદા ની પ્યોરી અને આદુ મરચા ની પેસ્ટ નાખો. તે સાંતળી તેમાં ટામેટાં ની પ્યોરી એડ કરી 2 થી 3 મિનિટ સાંતળો.
- 2
હવે તેમાં 1/2ચમચી હળદર 1 ચમચી લાલ મરચું 1 ચમચી ધાણાજીરું 1 ચમચી પંજાબી મસાલો જરૂર મુજબ મીઠું એડ કરી 2 મિનિત્વંસક ચડી જાય એટલે 1 ગ્લાસ પાણી એડ કરી દેવું.
- 3
પાણી ઉકળે એટલે રાજમા એડ કરી દેવા અડધા રાજમાં ક્રશ કરી નાખવા જેથી રસો ઘટ્ટ થશે. લો ત્યાર છે રાજમાં જેને ભાત કે રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)
#GA4#Week18#french beans Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Nita Dave -
-
-
-
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#RC3#red#week3 આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14535056
ટિપ્પણીઓ (2)