કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week21
#FoodPuzzleWeek21word_Bottlegourd
દૂધી એક એવું શાક છે જે મોટા,નાના ઘણા ને ભાવતું નથી .એક ની એક દૂધી ની વાનગી જેમ કે દુધી ના મુઠીયા, દૂધી નો હલવો કે દુધી ના થેપલા ખાઈ ને કંટાળી જવાય.તો આ નવી વાનગી દુધી ના ચિલાં બનાવી ને ખાઓ.એકદમ ટેસ્ટી, સ્વાસ્થ્યવર્ધક છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-40મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપખમણેલી દુધી
  • 1 કપબારીક રવો
  • 1/2 કપદહીં
  • 1 કપગરમ પાણી
  • 2-3 ટેબલસ્પૂનકોથમીર
  • 1કાંદો બારીક સમારેલો
  • 1/2 કપસમારેલી પાલક
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1 ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  • 2લીલા મરચા કાપેલા
  • તેલ
  • રાઈ
  • કરી પત્તા
  • મીઠું સ્વાદ મુજબ
  • ચટણી માટે ની સામગ્રી
  • 1/4 કપશીંગ
  • 1 ચમચીતેલ
  • 1 ટેબલસ્પૂનચણા દાળ
  • 3-4લસણ ની કળી
  • 2લીલા મરચા
  • 1/4 કપદહીં અથવા લીંબુ નો રસ અથવા આંબલી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • દૂધી ની છાલ
  • વઘાર માટે તેલ,અડદ દાળ,કરી પત્તા,હિંગ,રાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સી જાર માં રવો,ગરમ પાણી,દહીં અને મીઠું નાખી ખીરું બનાવવું.તેને એક બાઉલ માં કાઢી લેવું.

    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં છીણેલી દૂધી,સમારેલો કાંદો,કોથમીર,સમારેલી પાલક,કાપેલા મરચા,આદુ લસણ ની પેસ્ટ,બેકિંગ સોડા,હળદર અને થોડું મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લેવું.જરૂર પડે તો પાણી નાખી ચીલા નું ખીરું બનાવવું.

    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવા ને મધ્યમ તાપે ગરમ કરી તેના પર તેલ ચમચી તેલ ગરમ કરવું.તેમાં 1/4 ચમચી રાઈ અને ત્રણ ચાર કરી પત્તા નાખી રાઈ તતડે પછી બે મોટા ચમચા ખીરું પાથરવું.બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરવું.આ રીતે બધા ચીલા બનાવી લેવા.

    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધી ની છાલ ની ચટણી બનાવવા માટે એક પેન માં તેલ ગરમ કરવું.તેમાં ચણા નું દાળ થોડી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.તેમાં શીંગ અને સુધી ની છાલ નાખી એક બે મિનિટ શેકી લેવું.મિશ્રણ ઠંડુ થાય પછી મિકસી જાર માં નાખવું.

    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં લસણ ની કળી,મીઠું,દહીં અથવા લીંબુ નો રસ અથવા આંબલી નાખવી.બે લીલા મરચા નાખી બારીક વાટી લેવી.જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.તેલ ગરમ કરી,તેમાં રાઈ,કરી પત્તા,અડદ ની દાળ,હિંગ નાખી વઘાર કરવો.ચટણી તૈયાર છે!

    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ દૂધી ના ચીલા દૂધી ની છાલ ની ચટણી સાથે પીરસવા.

    દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર February 07, 2021 15:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ચીલા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  5. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  1. લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
  2. બરીટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
  3. સમોસા (Samosa Recipe In Gujarati)
  4. સમોસા (Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552730
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close