કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#week22
Chila

#GA4
#week22
Chila

વધુ વાંચો

સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#week22
Chila

#GA4
#week22
Chila

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  • 2 મોટા કપધોઈ ને ઝીણી સમારેલી પાલક
  • ૨ કપચણાનો લોટ
  • ૧ કપઘઉંનો ઝીણો લોટ
  • ૨નાના ટામેટા (ઝીણા સમારેલા)
  • ૨ડુંગળી (ઝીણી સમારેલી)
  • 1 વાટકીઅધકચરા વાટેલા મકાઈ ના દાણા
  • ૧ મોટી ચમચીકોથમીર
  • ૧ મોટી ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીઝીણુ સમારેલુ લસણ
  • ૨ ચમચીલીલુ લસણ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીખાટું દહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ (ખીરું બનાવવા માટે)
  • તેલ જરૂર મુજબ (શેકવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ એક બાઉલમાં લોટ અને પાણી સિવાય ની બધી સામગ્રી લઇને સરસ મિક્ષ કરી લેવુ. હવે તેમાં લોટ નાખી સરસ મસળીને મિક્ષ કરી લેવુ. પછી થોડુ થોડુ પાણી નાખતા જઈ મિડિયમ થીક હોય એવું ખીરું બનાવી તેને ૧૦ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવુ.

    સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોનસ્ટિક તાવી ગરમ કરવા મુકી તાવી ગરમ થાય એટલે ખીરું પાથરી ને એક બાજુ થાય એટલે પલટાવીને ૧ ચમચી તેલ મુકી ને શેકી લેવુ. શેકાઈ ગયા બાદ ચીલા ને ગરમ ગરમ જ સર્વ કરવુ.

    સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર February 10, 2021 10:47
Navasari

ટિપ્પણીઓ (2)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
February 10, 2021 16:19
Ha khavadavi sakay
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન પાલક ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
  4. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
  5. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  1. ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
  2. દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
  3. પનીરના ચીલા (Paneer Chila Recipe in Gujarati)
  4. સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14566379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close