દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધીની ધોઈ અને ખમણી નાખો
- 2
ત્યારબાદ દૂધને ઉકળવા મૂકવું અને દૂધીને તેમાં ખમણેલી ઉમેરી દેવી અને ધીમા ગેસ પર ચડવા દેવી
- 3
દુધી દૂધમાં ઉપડી ગયા બાદ ચડી જાય એટલે તેમાં સાકર ઉમેરી દેવી અને ત્યારબાદ તેમાં જાયફળ એલચીનો પાઉડર પણ ઉમેરી દેવો અને કાજુ બદામનો પાઉડર કરીને પણ ઉમેરી દેવો અને કિસમિસ પણ ઉમેરી દેવી બધું જ ઉમેર્યા બાદ તેને ઠંડું થવા દેવો ફ્રીઝમાં પણ રાખી શકાય છે આખી ર ફરાળમાં પણ ચાલે છે અને આખિર ને ઠંડી થયા બાદ જમવામાં બહુ જ મીઠી અને એકદમ શીતળ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
#GA4#week21Bottelgourdટાયટ માં ડેસટ ખાવા નુ મન થાય ત્યારે દૂધી ની ખીર બને જેમાં ખજૂર નો પલ્પ નાખી બનાવુ .. but ઘરમાં બધાં માટે સાકર નાખી બનાવુ જેની રેસીપી તમારા સાથે શેર કરું છું ...રીયલી ખૂબ જ ટેસ્ટી બને ...તમે પણ ટ્રાય કરી જોજો. Kinnari Joshi -
-
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
-
-
-
-
-
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#Week8#Milkઅસેળીયો એ સ્વાદની દ્રષ્ટિએ જોઈએ તો ન ગમે પરંતુ Health ની દ્રષ્ટિએ ખૂબજ ફાયદાકારક છે એમાં પણ હાલમાં ચારે બાજુ કોરોનાનો કહેર છે ત્યારે તો ખાસ .અસેળીયો શરદી અને કફને જોતજોતામાં ભગાડી મૂકે છે.અને હાલ ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે તો ખાસ આ અસરકારક નીવડે છે.તેથી બધાને ઉપયોગી થઈ પડે એવી રેશિપી લાવી છું.એ પણ વળી પરંપરાગત રેશિપી . ચાલો બનાવીશું અસેળીયાની ખીર. Smitaben R dave -
-
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
-
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#mrPost 4 ગુજરાત નું ફેમસ જમણ છે.ખીર સાથે લગભગ પૂરી જ પીરસવામાં આવે છે. Varsha Dave -
-
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
-
સાબુદાણાની ખીર(sabudana Kheer recipe in gujarati)
#ઉપવાસઆજે મેં સાબુદાણાની ખીર બનાવી છે જે મેં મારા બા પાસેથી શીખેલ. અમે મોરા વ્રત રહેતા ત્યારે મારા બા અમને સાબુદાણાની કાંજી એટલે કે ખીર બનાવી. Ramaben Solanki -
દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
રામનવમી ના શુભ દિવસે ખીર બધાના ઘરે બનતી જ હોય છે . મેં પણ આજે નવી વેરાઇટી ની ખીર બનાવી છે જે ખૂબજ હેલ્થી છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ખીર ઠંડક પણ બહુજ આપે છે. Bina Samir Telivala -
કેસર મલાઈ ખીર (Kesar Malai Kheer Recipe In Gujarati)
#MBR8#week8 આ ખીર માં મલાઈ અને કેસર એડ કરેલા હોવાથી ખુબ જ યમ્મી ટેસ્ટ આવે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567271
ટિપ્પણીઓ