દૂધી નું મિકસ શાક (Dudhi Mix Shak Recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
દૂધી નું મિકસ શાક (Dudhi Mix Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં દૂધી, રીંગણ, મેથી, બટેકું અને તુવેર કાપી ને ધોઈ લો.
- 2
હવે એક કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ અને હિંગ ઉમેરી તેમાં લીલું લસણ અને ટામેટું લઈ સટલી લો.
- 3
હવે તેમાં શાકભાજી ઉમેરી લો.પછી બધા મસાલા અને ગોળ અને મીઠું મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિકસ કરો. પછી ૩ સિટી લઈ લો.
- 4
તૈયાર છે મિક્સ શાક જેને મે રોટલી સાથે સર્વ કરયું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14574298







ટિપ્પણીઓ