ચીકુ કોફી આઇસ્ક્રીમ (Chiku Coffee Icecream Recipe in Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505
શેર કરો

ઘટકો

10 કલાક આઇસ્ક્રીમ
આઠ વ્યક્તિ
  1. 1/2 લીટર ફુલ ફેટ દૂધ
  2. 3ચમચા દૂધની મલાઈ
  3. 1 tbspગ્રામ powder
  4. 1/2ટી સ્પૂન સીએમસી પાઉડર
  5. ૩ નંગચીકૂ
  6. 1 ચમચીકોફી પાઉડર
  7. 1/2ચમચી ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર
  8. 4 ટેબલસ્પૂનખાંડ
  9. ૧ ટેબલ સ્પૂનતપકીર
  10. 2 ટેબલ સ્પૂનખાંડ
  11. 1 ચમચીગુંદર પાઉડર
  12. 1 ચમચીઘી
  13. 1 ચમચીકોપરાનું ખમણ
  14. 1 ચમચીચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

10 કલાક આઇસ્ક્રીમ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં ૪ ચમચી ખાંડ તપકીર જીએમએસ પાઉડર સીએમસી પાઉડર ઉમેરી બ્લેન્ડર કરવો

  2. 2

    દૂધની ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો ગેસ પરથી ઉતારી લેવી સામાન્ય તાપમાને ઠંડુ થવા દેવું

  3. 3

    ઠંડુ થાય પછી ફ્રિજમાં સેટ કરવા મૂકો

  4. 4

    એક નાની તપેલીમાં એક ચમચી ખાંડ પીગળાવી બંધ કરી તેમાં કોફી પાઉડર ઉમેરવો થોડું ઠંડુ થાય પછી તેને ક્રશ કરો

  5. 5

    આ મિશ્રણને મલાઈ અને ચીકુ નો પંપ ઉમેરો મિક્સરમાં ક્રશ કરો એક ડબ્બામાં કોફીનો crush નીચે પાથરી તેના પર મિશ્રણ રેડવું બાકી વધેલો કોફીને મિશ્રણને અને ડ્રીન્કીંગ ચોકલેટ પાઉડર ઉપર સ્પ્રેડ કરો ફ્રીજમાં સેટ કરવા મૂકો

  6. 6

    એક કડાઈમાં ગુંદરને ઘીમાં તળી તેને ખાંડ ની ચીકી બનાવે તેને હાથથી ક્રશ કરો

  7. 7

    આઇસ્ક્રીમ પીરસતી વખતે ચીકી અને ચોકોચિપ્સ કોપરા ના ખમણ થી
    ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes