પીઝા કટોરી (Pizza Katori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાટકી ને તેલ થી ગ્રીસ કરી લો. તેમા ઘઉં નો લોટ, તેલ, મીઠું, ખાંડ, બેકિગ પાઉડર, બેકિગ સોડા, પાણી ઉમેરી મિક્સ કરો. સ્મુધ પેસ્ટ બનાવી લો.
- 2
તેના પર પીઝા સોસ લગાવો.
- 3
ચીઝ ઉમેરો, ટામેટાં, ડુંગળી,કપ્સિકમ ઉમેરો. અને બેક થવા માટે 15 મિનિટ મુકો.
- 4
તૈયાર છે પીઝા તમે કપ મા પણ બનાવી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577071












ટિપ્પણીઓ (2)