ચોકલેટ જેમ્સ કેક (Chocolate Gems Recioe In Gujarati)😊

Mamta Khatsuriya @cook_26467050
ચોકલેટ જેમ્સ કેક (Chocolate Gems Recioe In Gujarati)😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી લેવી તેની ચારે બાજુ ઘી લગાવી લેવાનું પછી તેની અંદર ઘઉં નો લોટ ચારેબાજુ ચોટાડી લેવાનું
- 2
એક બાઉલ ની અંદર એક વાટકી મેંદો લેવાનો તેની અંદર બેકિંગ સોડા બેકિંગ પાઉડર દળેલી ખાંડ ચોકલેટ પાઉડર દૂધ બધું મિક્સ કરી લેવાનું અને તેલ એડ કરવાનું અને એસેંસ પણ એડ કરવાનું
- 3
બધા મિશ્રણને મિક્સ કરીને લોટ વાળી તપેલી ની અંદર બધું મિશ્રણ નાખી દેવાનું
- 4
કુકર લેવાનું તેની અંદર મીઠું મૂકવાનું તેની ઉપર કાંઠો મુકવાનો તેની ઉપર મિશ્રણ વાળી તપેલી મુકવાની અને કુકર નું ઢાંકણું બંધ કરી દેવાનું અને તે સીટી કાઢી લેવાની આમ કેક ને ૩૦ મિનીટ સુધી પાકવા મુકવાની
- 5
બાળકોને ભાવતી કેક રેડી થઈ ગઈ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577819
















ટિપ્પણીઓ