વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)

વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મોટા બાઉલ માં ઘઉંનો લોટ અને મેંદી લઈ તેમા બેકીંગ પાઉડર,સોડા,મીઠું પ્રમાણસર, નાખી જરુર મુજબ તેલ નાખી બરોબર મિક્ષ કરવુ. તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. તેલ થી ગ્રીસ કરી લોટ બાંધવો કઠણ. ઉપર થીભીનુ કપડુ ઢાંકી 1/2 કલાક રહેવા દો.
- 2
પીઝા ના ટોપીગ ની તૈયારી કરવી. ડુંગળી-ટામેટાં અને સિમલા મરચાં ને ડાઈસ મા કાપી લેવા.
- 3
હવે જે લોટ પીઝા માટે બાંધ્યો છે તેને બરોબર મસળી નરમ થાય ત્યા સુધી મળવુ.તેનો લુવોકરી રોટલા વણી લેવા.રોટલા ને કાંટા થી કાણા પાડી લેવા. તેના પર ફરતે પીઝા સોસ લગાવી ઉપર ડુંગળી-ટામેટાં,મરચા,મકાઈના ફરતે ટોપી ગ કરી ઉપર ચીલી ફલેક્ષ,ઓરેગાનો,મરી પાઉડર,પીઝા મસાલો નાખી ચારે બાજુ ફરતું ચીઝ નાખી પીઝા ત્યાર કરી લેવો.
- 4
એક કડાઈ નેપાચ મિનીટ ગેસ પર ગરમ કરવા મૂકો. તેમા ગોળ રિંગ મુકી એક થાળી માં જે પીઝા નો બેઝ ત્યાર કરેલ છે તે મુકી ઉપર થી ઢાંકણ બંધ કરી મિડિયમ ગેસ પર પીઝા શેકી લો. પાંચ મિનિટ.
- 5
આ પ્રમાણે બધા પીઝા બનાવી લેવા.જેમ જેમ પીઝા ત્યાર થાય એટલે પીઝા કટર થી કટ કરી ઉપર થી ટોમેટો સોસ સાથે સર્વ. કરવુગરમાગરમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#સ્ટીટ ફૂડ#SFPost 1 પીઝા મૂળ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે. Varsha Dave -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
ધંઊ ના પીઝા (Wheat Pizza Recipe In Gujarati)
#GA4 #Week22ધંઊ ના લોટ માંથી બનતા પીઝા હેલ્ધી હોય છે. Apeksha Parmar -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
વેજ. તવા પીઝા વિથઆઉટ પીઝા બેઝ (Veg. Tava Pizza Without Pizza Base Recipe In Gujarati)
વેજ . તવા પીઝા વિથઆઉટ પીઝા બેઝ#GA4 #Week22 Bina Talati -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
પીઝા (Pizza Recipe In Gujarati)
બાળકો ને ઓલ ટાઈમ પસંદ પીઝા એ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે.જે બધા પોતાની રીતે પોતાના સ્વાદ મુજબ બનાવે છે. Nita Dave -
મગ ની દાળ ની મસાલા ઈડલી (Moong Masala Idli Recipe in Gujarati)
ઈડલી નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. નાના-મોટા બધા ને ઈડલી ભાવે.આજ જરા જુદી ટાઈપ ની ઈડલી ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#US#cookpad_gujarati#cookpadindiaમૂળ ઇટાલી ના પીઝા આજે જગવિખ્યાત છે અને નાના મોટા સૌની પસંદ બની ગયા છે. અને સ્થળ અને લોકોની પસંદ મુજબ નવા નવા અવતાર માં પીઝા આવતા રહે છે. બિસ્કિટ પીઝા એ પીઝા નો સરળ અને ઝડપ થી બની જતો અવતાર છે. અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ માટે બિસ્કિટ પીઝા એક સચોટ વિકલ્પ છે. Deepa Rupani -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela -
મીની પીઝા(mini pizza in Gujarati)
#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.વીક14 Sneha Shah -
More Recipes
ટિપ્પણીઓ