કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો

થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • પીઝા બેઝ બનાવવા માટે
  • 1-1/2 કપ મેંદો
  • 1 કપગરમ હુંફાળું દૂધ
  • દોઢ ચમચી ખાંડ
  • 1/4 ચમચી instant yeast
  • 1 ચમચીમીઠું
  • 1/2ચમચી લસણ ડુંગળી નો પાઉડર
  • ૧ ચમચીબટર
  • ૩ ચમચી સેઝવાન સોસ
  • ૩ ચમચીટોમેટો સોસ
  • ૩ ચમચીપીઝા સોસ
  • 1ને એક નંગ કાપેલું ટામેટું
  • ૧ નંગકાપેલી ડુંગળી
  • ૧ નંગકાપેલું કેપ્સિકમ
  • ૨ ચમચીsweet corn દાણા
  • ૨ ચમચીકાપેલ બ્લેક ઓલિવ
  • ૨ક્યુબ પ્રોસેસ ચીઝ
  • 1 ચમચીમિક્સ હર્બ
  • 1/2ચમચી થ્રી ઓનિયન પાઉડર
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • સર્વ કરવા માટે
  • સ્વીટ લચ્છી અથવા કોલ્ડ્રિંક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આપણા પીઝાનો આપણે જાતે જ બેજ બનાવવાનું હોવાથી થોડો પ્રિપેરેશન ટાઈમ વધુ લાગે છે. પરંતુ આ પીઝા રેસ્ટોરન્ટમાં મળતા પીઝા જેવું લાગશે બીજી વિશિષ્ટતા આમાં ૩ sources થી બનાવવામાં આવે છે તેથી આ ઇન્ટરેસ્ટિંગ લાગશે, સ્વાદિષ્ટ તો હોવાનું જ આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો એકઠા કરો.

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં 1/2 કપ જેટલું દૂધ લો.બાકીનો 1/2 કપ લોટ બાંધવા માટે રહેવા દો.
    હવે આ લીધેલા દૂધમાં east ખાંડ મીઠું લસણ ડુંગળી નો પાઉડર અને બટર ઉમેરી બધું બરાબર મિક્સ કરો, હવે આ મિશ્રણમાં મેંદા ના લોટ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરતા જાઓ અને લોટ ઢીલો બાંધો.
    બાંધેલા લોટને બરાબર પંદર મિનિટ સુધી મસળો જેથી ગ્લુટેન છૂટું પડે અને લોટ ખૂબ જ મુલાયમ થાય. ખુબ જ જરૂરી છે.

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ડબ્બામાં આ બાંધેલા લોટને મૂકો અને ડબ્બાને બરાબર એર ટાઈટ બંધ કરો અને આ ડબ્બો ફ્રીજમાં સૌથી નીચેના ખાનામાં મૂકો. 24 કલાક પછી ડબો ખોલો તમે જોશો તો બાંધેલી લોટ ની સાઈઝ ડબલ થઈ ગઈ હશે.

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ લોટને બટર થી ગ્ગ્રીસ કરેલી મોટી ઓવન મોટી ટ્રેમાં મૂકો અને હાથેથી થપથપાવી મોટો રોટલો બનાવો લગભગ ઓવન ટ્રે સાઈઝ. રોટલાને ફોર્ક વડે પ્રીક કરો જેથી ગરમ થાય ત્યારે ફૂલે નહીં.

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોટલા પર પીઝા સોસ ટોમેટો સોસ અને સેઝવાન સોસ નાખી બરાબર મિક્સ કરી અને પાથરો.
    હવે તેની પર કાપેલી ડુંગળી કાપેલ ટમેટૂ કાપેલ કેપ્સિકમ ઓલિવ ના ટુકડા અને sweet corn નાખો ત્યારબાદ તેમની પર પ્રોસેસ ચીઝ ખમણી અને પાથરો

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    200 ડિગ્રીએ પ્રથમથી ગરમ કરેલા ઓવનમાં આ મૂકો અને 20થી 30 મિનિટ માં પાકી જશે 20 મિનિટ પછી પાંચ પાંચ મિનિટે જોતા રહો બરાબર પાકી ગયો છે કે નહીં પાકીજાય એટલે તેને બહાર કાઢી પીઝા ને બીજા સપાટ વાસણ પર મૂકી પીઝા કટર વડે કાપો. તેની પર મિક્સ હર્બ ૩ઓનિયન પાઉડર અને ચીલી ફ્લેક્સ છાંટો.

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કાપેલા પીઝાના પીસ ને સર્વિંગ ટ્રેમાં કોલ્ડ્રીંક સાથે અથવા sweet લચ્છી સાથે સર્વ કરો.

    થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર February 12, 2021 18:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોસ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
  4. કટલેસ (Cutlet Recipe In Gujarati)
  5. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  1. વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
  2. મગ ની દાળ નાં પાલક ચીલા (Moong dal Palak Chila recipe in Gujarati)
  3. પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
  4. વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579199
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close