વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડુંગળી ને ટામેટાં ને અલગ અલગ પીસી લેવા. ને મરચા ને પણ. પછી ચણા ના લોટ મા નાખી ને મિક્સ કરવા. તેમા બધા મસાલા ને જરૂર મુજબ પાણી નાખી ને ખીરુ તૈયાર કરવુ.
- 2
- 3
હવેઅનોનસ્ટિક પેન મા જરા તેલ લગાવી ને પુડલા કરવા. બંને બાજુએ જરા જરા તેલ લગાવી સેકવા.
- 4
વેજ. આમલેટ માટે મોટુ પુડલુ કરી ને જરા બેય બાજુ સેકી પછી વચ્ચે બ્રેડ ને તેની માથે ચીઝ સ્લાઈસ મુકી ને પુડલા ને કવર કરી લેવુ. ને બેય બાજુ એ શેકી ઉતારી લેવુ.
- 5
રેડી છે.ટેસ્ટી વેજ. આમલેટ ચીલા સોસ ચટણી કે કોલડીૃંકસ સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)
#GA4 #Week22આ વાનગી મે પહેલી વાર બનાવી છે. સરસ બની બધાને ખુબ ભાવી. Buddhadev Reena -
-
-
-
-
-
-
વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
#Week22#GA4. #વેજ રવા ચીલામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
વેજ બેસન ચીલા (Veg Besan Chila Recipe in Gujarati)
તરત જ બની જાય છે અને વેજીટેબલ નાખી બનાવીએ તોહેલ્ધી તેમજ પચવામાં હલકા હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 22#Chila Rajni Sanghavi -
આલુ મસાલા ચીઝ પકોડા સેન્ડવીચ (Aloo Masala Cheese Pakoda Sandwich Recipe In Gujarati)
. #NSDShital Bhanushali
-
-
-
-
-
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani -
-
-
તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK22#Chila Vidhi Mehul Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579579
ટિપ્પણીઓ