કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#GA4
#Week22
#Chila

#GA4
#Week22
#Chila

વધુ વાંચો

મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#GA4
#Week22
#Chila

#GA4
#Week22
#Chila

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીમગ ની દાળ
  • ૧/૨ ચમચીમેથી દાણા
  • ૨લીલા મરચાં
  • ૧નાનો આદુ નો ટુકડો
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧સમારેલી ડુંગળી
  • ૧/૨ વાટકીકોથમીર
  • પાણી જરૂર મુજબ
  • તેલ શેકવા માટે
  • સર્વ કરવા - ૧ વાટકી દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ની દાળ ને ધોઈ ને ૪-૫ કલાક માટે પલાળી રાખો તેમાં સાથે મેથી દાણા પણ નાખો

    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલળી જાય એટલે તેમાં થી પાણી નિતારી લો. હવે મિક્સર જારમાં આદુ મરચાં તથા મગ ની દાળ ને પીસી લો.

    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મરચું, હળદર, મીઠું સ્વાદાનુસાર નાખી એક ચમચી જીરૂ નાખી બરાબર મિક્સ કરી
    ૧૫ - ૨૦ મિનિટ માટે રહેવા દો.

    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં સમારેલી ડુંગળી તથા કોથમીર નાખી બરાબર હલાવી લો. ત્યારબાદ એક નોન સ્ટિક તવા માં ચમચા વડે પાથરી દો.

    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચીલા ની ફરતે તેલ મૂકી શેકાઈ જાય એટલે ઉતારી લો. મગ ની દાળ ના ચીલા તૈયાર... ચીલા ને જીરૂ પાઉડર વારા દહીં સાથે સર્વ કરો...

    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ની દાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર February 13, 2021 17:48

ટિપ્પણીઓ (2)

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
February 20, 2021 09:13
Mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
  2. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  3. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  4. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  5. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  1.  વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
  2. વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
  3. વધારેલા પાપડ પૌઆ
  4. ચોળા ની દાળ ના ચીલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584656
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close