રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ચોળા ની દાળ ૬થી ૮કલાક પલળવા દો.
- 2
પછી તેને વાટી લો. તેમાં આદું અને મરચા વાટી ને નાખી લો.સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- 3
પછી તવી ઉપર ખીરૂં પાથરી નાના ચીલા ઉતારી લો.બંને બાજુ કડક કરવા. લીલી ચટણી અને કેચ અપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
(ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
# weekmill#માઇઇબુક# પોસ્ટ ૨૫# સ્તિમ રેસિપી Twinkal Kalpesh Kabrawala -
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
-
-
-
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
-
-
ચોળા ના ઢોકળા
કઠોળ ઘણાને ભાવતા નથી હોતા પરંતુ એનો અલગ રીતે ઉપયોગ કરીને ખાઈ શકાય છે જે પોષક તત્વો થી ભરપુર હોય છે મે સફેદ ચોળા ના ઢોકળા બનાવ્યા છે#કઠોળ Yasmeeta Jani -
ચોળા ની દાળ ની પાનકી (Chora Dal Panki Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક, diabetic friendly છે.ચોળા ની દાળ પચવા માં હલકી છે અને ફાઈબર, પ્રોટીન અને આયર્ન ભરપૂર છે. પાલકથી પાનકી સરસ લીલા રંગની થાય છે અને vit.A અને ફોલીક એસીડ ની માત્રા એમાં વધારે છે.#EB#Wk10#RC2 Bina Samir Telivala -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584858
ટિપ્પણીઓ