વધારેલા પાપડ પૌઆ

Richa Shahpatel @Richa_Shahpatel
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાયલોન પૌઆ લો. તેને શેકી લો. હવે એને એક વાસણ માં કાઢી લો.
- 2
હવે એક તગારામાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે મરચું નાખો અને શેકેલા પૌઆ પણ નાખો.
- 3
હવે તેને બરાબર હલાવી લો. હવે એમાં મીઠુ નાખીને ફરીથી હલાવો. હવે એમાં દળેલી ખાંડ નાખીને હલાવી દો. હવે ગેસ બંધ કરો. હવે પાપડ લો. તેને શેકી લો. તળેલા પણ ચાલે.
- 4
હવે પાપડ નો ભુકો કરો. તેને વઘારેલા પૌઆ માં નાખો. હવે તેને મિક્સ કરી લો. તૈયાર છે વધારેલા પાપડ પાપડ. એને ચાહ સાથે ખાવાની મજા આવે. એમનેમ પણ નાસ્તામાં ખવાય. તમારો નાસ્તો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ પૌઆ (Papad Poha Recipe In Gujarati)
#PRપાપડ પૌઆ ખવામાં ખુબજ હેલ્ધી છે અને ઘણા દિવસ સુધી સ્ટોર કરી રાખી શકાય છે Daxita Shah -
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
-
-
-
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7મારી ઘરે નાસ્તા માં બને જ છે. ચા સાથે પણ સરસ લાગે છે. તેને ગમે ત્યારે ખાવા ની ઇચ્છા થાય ત્યારે ખાઈ શકો છો. ડ્રાય ફ્રૂટ અને શીંગદાણા, દાળિયા નો ઉપયોગ કર્યો છે તો ટેસ્ટી પણ છે. Arpita Shah -
-
-
નાયલોન પૌઆ (Nylon Poha Recipe In Gujarati)
# આ બહુ હલકો અને હળવો નાસ્તો છે. ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
પાપડ પૌવા (Papad Pauva Recipe in Gujarati)
#GA4#Week 23 દિવાળી માં લોકો તેનો ચેવડો બનાવે છેમેં નાસ્તા માટે પાપડ પૌવા બનાયા. #GA4#Week23 Bina Talati -
-
-
-
-
-
પાપડ પૌઆ.(Papad poha Recipe in Gujarati)
#GA4#Week23 Post 1 પાપડ પૌઆ એ ગુજરાતી નો જાણીતો નાસ્તો છે. તેને શેકીને અને તળીને બે રીતે બનાવી શકાય.આ નાસ્તો સ્ટોર કરી શકાય.મે તળીને ને બનાવ્યા છે.આ ચટપટો નાસ્તો સૌને પસંદ આવે.તેનો ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
પાપડ પૌઆ (papad poha in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ 12#વિકમીલ૧ પોસ્ટ6#goldenapron3week 23 #પાપડ Gargi Trivedi -
-
વઘારેલા જાડા પૌઆ
નાસ્તામાં આ પૌઆ સારા લાગે છે. તેની એક ડીશ ખાવાથી પેટ માં ભાર લાગે છે. Richa Shahpatel -
-
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584828
ટિપ્પણીઓ