વેજીટેબલ બ્રેડ ચીલા (Veg Bread Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં, કેપ્સીકમ, કોબીજ, ને બારીક સમારી લેવા, ગાજર,બીટ, આદુ ને ખમણી લેવા
- 2
એક બાઉલમાં માં ચણાનો લોટ લઈ તેમાં મસાલો, હળદર, હિંગ કસૂરી મેથી,અજમો સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં પાણી નાખી બેટર બનાવી થોડી વાર રેસ્ટ આપવો,
- 3
હવે પેનમાં તેલ બટર મૂકી તેમાં ખમણેલું આદુ અને બારીક સમારેલા મરચાં નાખીને પાંચ મિનિટ સાંતળો હવે એમાં બારીક સમારેલા ટામેટા, કેપ્સીકમ કોબીજ નાખી મિક્સ કરી સાંતળવું હવે એમાં ખમણેલું બીટ, ગાજર નાખી મસાલો હળદર હિંગ અને પાઉંભાજી આને ગરમ મસાલો નાખી સાંતળવું.
- 4
- 5
ઉપર બટર લગાવી તેમાં શાકભાજી નું પુરણ લગાવી તેની ઉપર બીજુ Bread મૂકી તને ચણા ના બેટર માં ડીપ કરી પેન માં બટર લગાવી શેકી લો. બન્ને બાજુ શેકી લો, હવે આપણા વેજીટેબલ ચિલા તૈયાર હવે એને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.ઉપર થી ચીઝ ભભરાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker -
-
મેથી ભાજી ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
# GA4# Week22લીલા બેસન આચાર ચીલા Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)