કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો

મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
  • ૨ કપચણાનો લોટ
  • ૨કાંદા (ઝીણા સમારેલા)
  • ૧ટામેટું (ઝીણું સમારેલું)
  • ૧કેપ્સીકમ (ઝીણું સમારેલું)
  • ૨લીલા મરચા (ઝીણા સમારેલા)
  • ૧ ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  • ૧ ટીસ્પૂનહળદર પાઉડર
  • ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૨ ટેબલસ્પૂનકોથમીર
  • મીઠું (સ્વાદાનુસાર)
  • તેલ (જરૂર મુજબ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં કોથમીર, લસણ ની પેસ્ટ,સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણાં સમારેલા લીલાં મરચાં, ટામેટા, કાંદા, કેપ્સીકમ, મરચું પાઉડર હળદર પાઉડર નાંખી બધું મિક્સ કરી લેવુ.

    મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં થોડા થોડા પ્રમાણમાં પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરવું.

  3. 3

    હવે ગેસ પર તવા ને ગરમ કરવા મુકો તવી ગરમ થઇ જાય એટલે તેમાં એક ડોયા જેટલું ખીરું લઈને પાથરવું અને બને એટલું પાતળું કરવું.પછી પાથરેલા ખીરા ફરતે તેલ રેડવું અને બંને બાજુ બરાબર શેકી લેવું.શેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું

    મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવું

    મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર February 14, 2021 16:44

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2021 07:20
Saras👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીલા મિક્સ વેજીટેબલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  5. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  1. વેજિટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
  2. મેંગો ક્રિમ (Mango Cream Recipe In Gujarati)
  3. અખરોટ ચોકલેટ કેક (Walnuts Chocolate Cake Recipe in Gujarati)
  4. પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588711
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close