ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેંકીંગ પાઉડર, બેંકીંગ સોડા ચાળી લો પછી તેમાં દહીં અથવા કન્ડેન્સ મિલ્ક નાખવું ચોકલેટ એસેન્સ નાખીને હલાવો
- 2
ત્યારબાદ તેને એક મોલ્ડમાં બટર પેપર લગાવો પછી તેમાં તેને નાખીને બેંક કરવા 30થી40 મીનીટ સુધી ધીમા ગેસ પર મૂકી દો તેને કુકર માં મુકવા માટે પહેલા તેમા કુકર ની સીટી અને રીંગ કાઢી લૅવી
- 3
પછી તેમાં ઉપર ખાંડ સીરપ લગાવી પછી તેમાં વ્હાઈટ ક્રીમ લગાવો ત્યારબાદ તેમાં ચોકલેટ એસેન્સ આને ચોકલેટ સીરપ લગાવી શકાય પછી આપણે ડેકોરેશન તમારી ચોઈસ પર કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589888











ટિપ્પણીઓ (3)