ક્સ્ટર્ડ બનાના (Custard Banana Recipe In Gujarati)

Reena parikh @cook_27795725
Summer માં ફ્રીજ માં મૂકી ઠંડુ થાય ત્યારે ખાવાની ખૂબજ મઝા આવે.
ક્સ્ટર્ડ બનાના (Custard Banana Recipe In Gujarati)
Summer માં ફ્રીજ માં મૂકી ઠંડુ થાય ત્યારે ખાવાની ખૂબજ મઝા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડા દૂધ માં પાઉડર ઓગાળી બરાબર હલાવી લો.
- 2
ગેસ પર ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને ઉકાળો.
- 3
સતત હલાવતા રહો. ૫ મિનિટ સુધી હલાવવું. વધારે નહીં. ઠંડુ થયા એટલે કેળા નાખો. અને ફ્રીજ માં મૂકી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બનાના કસ્ટર્ડ(Chocolate Banana Custard Recipe In Gujarati)
જલ્દી બનતી અને બાળકો ની મનપસંદ રેસિપી તમારી હરે શરે કરું છું Komal Hirpara -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં બધાને ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય એટલે બધાના ઘરમાં શરબત, શેક,શ્રીખંડ, કુલ્ફી આવી જાય અથવા બનાવે. તો મેં પણ આજે ગરમી માં ઠંડક આપે અને હેલ્ધી જલ્દીથી બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
કોકો ચોકો મિલ્ક શેક
#FDS#ફ્રેન્ડ શીપ ડે સ્પેશિયલ#RB18#માય રેશીપી બૂક#SJR#શ્રાવણ/જૈન રેશીપી આ રેશીપી મારી ફ્રેન્ડને ખૂબજ વ્હાલી છે.જયારે અમે નાના (Old S.S.C.સ્કુલ ટાઈમ)હતા ત્યારે એ મારે ઘરે આવે ત્યારે ખાસ બનાવી અમે પીતા એ જમાનામાં(1975-76) મિક્ષર-ફ્રીઝ ન હતા તો જેરણી(હાથસંચો) વડે બનાવી ગોળાવાળા પાસેથી બરફ લઈ તેમાં નાંખી ઠંડુ કરતા અને પીને મઝા માણતાએ કંઈક ઓર મઝા હતી.પણ એ દિવસો યાદ કરતા આજે પણ ખૂબ જ રોમાંચ થાય છે.અદ્ભુત એ દિવસો હતા. Smitaben R dave -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય તો આજે એવી જ ઠંડી મેંગો મસ્તાની ડ્રિંકની રેસિપી મૂકી રહી છું. Ankita Tank Parmar -
-
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
માવા કુલ્ફી (Mava Kulfi Recipe In Gujarati)
ગરમીમાં રાહત મળે અને ઠંડુ ખાવાનું મન થાય ત્યારે કુલ્ફી ની મજા કંઇ ઓર જ છે.#RC2 Rajni Sanghavi -
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
કેરી નું રાઇતું. (Mango Riata Recipe in Gujarati)
#કૈરી # પોસ્ટ ૨ કેરી ની સીઝન માં ઠંડુ ઠંડુ રાઇતું બનાવી મઝા માણો. Bhavna Desai -
વરમિસિલિ કસ્ટર્ડ ફાલુદા
#SC3#Desserts#cookpadindia#cookpadgujarati સમર માં આ ડેઝર્ટ ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
-
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
-
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
અથાણું તો આખું વર્ષ ખાવાની મઝા આવે, ગાજર ખૂબજ healthy હોવાથી સિઝન વગર પણ ખાવાની મઝા આવે. Reena parikh -
બદામ શેક (Almond Shake Recipe In Gujarati)
#GA4#week4ગરમી માં ઘરે જ બનાવો ઠંડુ ઠંડુ બદામ શેક Rekha Rathod -
કેરેમલાઈસ કસ્ટર્ડ પુડિંગ(caramelized custard pudding Recipe In Gujarati)
#CCCક્રિસમસ આવે એટલે કેક ,પેસ્ટ્રી પુડિંગ ચોકલેટ્સ બધા લોકો પસંદ કરે નવું વરસ આવવાની ખુશી Manisha Hathi -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી ની સીઝનમાં રોજ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજની ઈચ્છા પૂરી કરવા માટે મેં ફ્રુટ સલાડ બનાવી યુ છે Jigna Patel -
કસ્ટર્ડ દૂધ પૌવા (Custard Milk Poha Recipe in Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#TRO#ChoosetoCook Parul Patel -
-
કસ્ટર્ડ પૌવા (Custard Pauva Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!આજે હું એક ખુબજ સરળ અને સ્વાદિષ્ટ ડેઝરટ ની રેસિપી લઈએ આવી છું. જે નાના મોટા બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વર્મીસેલી ફ્રૂટ કસ્ટર્ડ | સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ
વર્મીસેલી થી બનતુ આ ફ્રૂટ કસ્ટર્ડ બહુ જ ટેસ્ટી લાગે છે. ગરમી માં એક દમ ઠંડુ ઠંડુ આ Dessert ખાવાની મજા અવી જશે. તો જરુર થી ટ્રાય કરજો.#vermicellifruitcustard#sevaiyafruitcustard#indiandessert#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576191
ટિપ્પણીઓ (2)