રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવું, પછી તેમાં રાઈ,હિંગ ઉમેરી અને ડુંગળી સાંતળવી પછી તેમાં ટામેટાં, આદુ અને મરચું ઉમેરવું.
- 2
પછી બધા મસાલા એડ કરવા જેમકે, હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું, લીંબુ,ખાંડ ઉમેરી અને મીઠું એડ કરવુ. બધું મિક્સ કરવું..
- 3
પછી તેમાં મેસ કરેલા બટાકા ઉમેરી અને મિક્સ કરવું..પછી ઉપર થી ગરમ મસાલો અને કોથમીર ઉમેરવી....તો તૈયાર છે...મસાલો
- 4
તોસ્ટર ને ગરમ કરી બ ટ ર લગાવી અને એક બ્રેડ પર તૈયાર કરેલો મસાલો ભરવો અને બીજી બ્રેડ ઉપર મૂકી અને બટર લગાવી ટોસ્ટર માં મૂકી દેવી..બીજી પણ બ્રેડ તૈયાર કરી અને મૂકી દેવી...અને toster બંધ કરી દેવું..
- 5
થોડી વાર પછી toster માં ગ્રીન લાઇટ થશે એટલે આપણી toster સેન્ડવીચ તૈયાર છે...તેને મે અહી સોસ અને લીલી ચટણી સાથે ઉપર થી ચીઝ ઉમેરી અને સર્વ કરી છે....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613707


















ટિપ્પણીઓ (4)