મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા સરસ રીતે ધોઈને પાંચ કલાક પહેલા પલાળવા. પછી નિતારી મિક્સરમાં પીસવા.(પીસવામાં એક કપ ચોખા ના પ્રમાણમાં ૩/૪ કપ પાણી જોશે) પછી ગરણી થી આ બેટરને ગાળવું. ત્યારબાદ તેમાં મીઠું, ક્રશ કરેલ જીરું-મરી-અજમો નાંખી મિક્સ કરવું. નાની ગોળ પ્લેટને તેલથી ગ્રીઝ કરી તેમાં એક ચમચો આ ચોખાનું બેટર નાખવું અને સ્પ્રેડ કરવું.
- 2
હવે ગેસ ઉપર medium flame સ્ટિમર ગરમ કરવા મૂકવું પછી તેમાં ચોખાનું બેટર રેડી કરેલ ત્રણ કે ચાર પ્લેટ ગોઠવી ને ઢાંકણ ઢાંકવું. માત્ર ૩૦ કે ૪૫ સેકન્ડમાં જ પાપડ રેડી થઈ જશે. તેને કાઢીને તરત ઠંડા પાણી ભરેલા બાઉલમાં નાખવા ને એક મિનિટમાં જ પાણીના બાઉલમાંથી પાપડ કાઢી અનમોલ્ડ કરવા અને પાતળા કપડા ઉપર સૂકવવા.
- 3
પાપડ સરસ રીતે સૂકાઈ જાય પછી ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ભૂખ લાગી હોય તેવા કોઇપણ સમયે આ પાપડને તેલમાં તળીને નાના પીસ કરવા તેમાં ટામેટાં, મરચા, કેપ્સીકમ, બેલપેપર,બાફેલ કોર્ન, કોથમીર,મીઠું, મરચું, ચાટ મસાલો મિક્સ કરી મસાલા પાપડ બનાવી શકાય. બાળકોને નાસ્તામાં પણ આપી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)
Presentation is also appealing👌👌
♥️
I have also tried some new recipes if you want you can like , comment on them and follow for encouragement 💐