કડાઈ પનીર (Kadai paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈ મસાલો બનાવી લો.એક તપેલી માં બધું ભેગું કરી ૫ મિનિટ શેકી લો.પછી પીસી લો.
- 2
હવે એક બાઉલમાં ડુંગળી ટામેટાં મરચાં સુધારો.કેપ્સીકમ અને એક ડુંગળી ના પીસ કરી લો.
- 3
હવે એક કડાઈ મા તેલ ગરમ કરો. એમાં હીગ નાખો પછી ડુંગળી ટામેટાં ના ખો.સાતળી લો. પછી પીસી લો.લસણ નાખો.કાજુ નાખો.
- 4
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરો. એમા કેપ્સીકમ અને ડુંગળી નાખો.સાતળી લો.
- 5
પછી એમાં ગ્રેવી નાખો.મીઠું હળદર મરચું પનીર મસાલો કડાઈ મસાલો નાખો.પનીર ના ટુકડા કરી લો.
- 6
હવે પનીર નાખો.હલાવી લો.મલાઈ નાખો.
- 7
હલાવી કોથમીર નાખો.એક બાઉલમાં મા કાઢી કોથમીર થી સજાવી સર્વ કરો.તો તૈયાર છે કડાઈ પનીર.
- 8
પરોઠા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14617333



























ટિપ્પણીઓ