ટ્રીપલ C ચીઝ ઓપન ટોસ્ટ(Triple C Cheese Open Toast Recipe In Gujarati)

Panky Desai @panky_desai
ટ્રીપલ C ચીઝ ઓપન ટોસ્ટ(Triple C Cheese Open Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સિકમ કેબેજ ને સાફ કરી ચૉપ કરી લો.
- 2
હવે બટર અને પેસ્ટો સોસ મિક્સ કરી લો.હવે બ્રેડ પર પેસ્ટો બટર લગાવી લો.કેબેજ,કેપ્સિકમ, કોનૅ,ચીઝ,મીઠુ,સેન્ડવીચ મસાલા,મારુ બધુ મિક્સ કરી લો.
- 3
હવે બ્રેડ સ્લાઈસ પર બધુ સરખી રીતે પાથરી દો. પેનમાં થોડુ બટર લગાવી બ્રેડ સ્લાઈસ ને ટોસ્ટ કરી લો.
- 4
થઈ જાય એટલે કટ કરી કેચપ, પેસ્ટો સોસ જોડે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618389












ટિપ્પણીઓ (7)