કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
🔅કડાઈ મસાલો બનાવવાની રીત:-
- 2
સૌ પહેલા આપણે ધાણા, જીરુ મરી, સૂકા લાલ મરચાં, તેજ પત્ર, તમાલપત્ર ને એક લોયામાં ધીમી આંચ ઉપર તેને રોસ્ટ કરીશું, મોઈશ્ચર ઉડે એટલે ગેસ બંધ કરી દેશું.
- 3
હવે સુકા મસાલા ઠંડા પડે એટલે તેને મિક્સર જારમાં ગ્રાઈન્ડ કરી લેશો.
- 4
🔅 ગ્રેવી બનાવવા માટે:-
- 5
સૌ પહેલા ટામેટાં, ડુંગળી, આદું, મરચા ને સમરીલે શું અને લસણની છાલ કાઢી લેશું.
- 6
હવે એક લોયામાં તેલ મૂકી સૌ પહેલા આપણે ડુંગળીને સાંતળી શું, ત્યારબાદ ટામેટા, લસણ, આદુ, મરચા અને કાજુ ઉમેરી દેશો થોડીવાર માટે તેને ચડવા દેશું.
- 7
આ મિશ્રણ ઠંડું પડે એટલે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેશો, તો તૈયાર છે આપણી ગ્રેવી.
- 8
🔅 કડાઈ પનીર શાક બનાવવાની રીત:-
- 9
સૌ પહેલા આપણે એક પેનમાં બટર મૂકી અને પનીરને શેલો ફ્રાય કરી શું.
- 10
હવે એક બીજા પેનમાં બટર અને ઘી મૂકી તેમાં તમાલપત્ર મૂકી ડુંગળી અને કેપ્સિકમ તેમાં સાંતળી શું, ત્યારબાદ તેમાં લાલ મરચું અને હળદર ઉમેરી અને તરત જ ગ્રેવી ઉમેરી દેશો, ગ્રેવી માંથી તેલ છોડે એટલે તેમાં જરૂર પડે તો લાલ મરચું ઉમેરવાનું અને તેમાં કડાઈ મસાલો ઉમેરી શું અને જરૂર મુજબ મીઠું ઉમેરી શું બધા મસાલા બરાબર રીતે ચડે એટલે તેમાં પનીર ઉમેરી દેશો.
- 11
થોડીવાર માટે બધું ચડવા દેશો અને પછી ગેસ બંધ કરી દેશો, તો તૈયાર છે આપણું yummy એવું કડાઈ પનીર જેને આપણે રોટલી અથવા નાન સાથે સર્વ કરી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
ફરાળી કઢાઈ પનીર (Farali Kadhai paneer Recipe in Gujarati)
#GA4#week23#આ કડાઈ પનીર ફરાળી રીતે બનાવેલ છે આ ખુબ ટેસ્ટી બને છે જૈન લોકો પણ બનાવી શકે છે Kalpana Mavani -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
ફેમીલીની ડીમાન્ડ..પનીર કઢાઈ.. બધાની પસંદ Dr. Pushpa Dixit -
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)