પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયામાંથી અંદરના બી કાઢી લો અને છાલ ઉતારી લો.
- 2
ત્યારબાદ પપૈયાને ખમણી લો...
- 3
ગેસ પર એક કઢાઈ મૂકો તેની અંદર તેલ ગરમ થઇ,રાઈ,જીરૂ મૂકી ખમણેલા પપૈયા નો વઘાર કરો...
- 4
તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર નાખી હલાવીને બે મિનિટ માટે સંભારો ચડવા દો...
- 5
જો તમારે ખંભાળા ની અંદર થોડી ખાંડ નાખવી હોય તો નાખી શકો છો.બે મિનિટ બાદ તૈયાર છે કાચા પપૈયાનો ટેસ્ટી સંભારો......
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14623648











ટિપ્પણીઓ