મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

Dimple Solanki
Dimple Solanki @cook_25962468

મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાપડ
  2. 1ડુંગળી સમારેલી
  3. 1ટામેટું સમારેલું
  4. 1 નાની વાટકીલીલા ધાણા
  5. 1 નાની વાટકીસેવ
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. મીઠું સ્વાદનુસાર
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ તમારી પસંદ મુજબ પાપડ લ્યો

  2. 2

    ત્યારબાદ પાપડ ને તવી પર તેલ લગાડી ને સેકી લ્યો

  3. 3

    હવે પાપડ ને સરવિંગ પ્લેટ માં લઇ તેના પર ડુંગળી ટામેટા અને લીલા ધાણા નાખો અને ઉપરથી મસાલા અને મીઠું છાંટો.

  4. 4

    ત્યારબાદ ઉપરથી સેવ નાખી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Solanki
Dimple Solanki @cook_25962468
પર

ટિપ્પણીઓ

Similar Recipes