શાહી ટોસ્ટ (Shahi Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્યારી માટે બ્રેડ ખાંડ ઘી ને કાજુ બદામ ને પિસ્તા નાં ટુકડા લઇ લેવા ત્યાર બાદ પહેલા એક તારની ખાંડ ની ચાસણી બનાવી લેવી
- 2
ત્યાર બાદ બ્રેડ ને લઇ નોનસ્ટિક તવા ઊપર ઘી નાખી બરાબર સેકી લેવા કડક થાય ત્યાં સુધી બરાબર સેકાય જાય એટલે એક ડીશ માં સેકેલા બ્રેડ એટલે કે ટોસ્ટ લઇ એના ઉપર ખાંડ ની ચાસણી રેડવી પછી એના ઉપર ૨ ચમચી જેટલી મલાઈ પાથરવી ત્યાર બાદ છેલે સુકો મેવો પાથરવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624002








ટિપ્પણીઓ