ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
બાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,કેપ્સીકમ અને મરચું સમારી લો.
- 2
હવે એક મોટાં બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો.બરાબર મિક્સ કરી લો.
- 3
તવા ને ગરમ કરવાં મુકો.હવે બે સ્લાઈસ બ્રેડ લો.બંને પર સહેજ બટર લગાવી લો.હવે તૈયાર કરેલું મિશ્રણ બ્રેડ ઉપર પાથરો.બંને બ્રેડ તવા પર મુકી સ્લો ગેસ કરી ઢાંકી દો. ચીઝ મેલ્ટ થાય અને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવાં દો.
- 4
હવે તૈયાર બ્રેડ ને પ્લેટ મા કાઢી લો.કટર થી કટ કરી લો.આ જ રીતે બીજા ટોસ્ટ બનાવી લો.
- 5
તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ.કેચપ થી ગાર્નિશ કરો. કેચપ અને વેફર્સ સાથે સર્વ કરો.
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (40)