બાજરા ના પેન કેકસ (Bajra pan cake Recipe in Gujarati)

#GA4
#week24
#cookpadindia
#cookpadgujrati
બાજરાના પેન કેક્સ હેલધી ની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ.બાજરા નું નામ પડે એટલે બાળકો મોઢું બગાડે છે.પણ આ રીતે પેન કેકસ બનાવી ને આપશું તો હોશે હોંશે ખાશે.આ દેખાવ માં પણ ખૂબ જ ટેમટિંગ લાગે છે.તો ચાલો.....

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બાજરાનો લોટ, ચણા નો લોટ, ચોખા નો લોટ,રવો,ધોયેલી મેથી અને કોથમીર,૨ ચમચી તલ,સાકર,હળદર,,હિંગ મીઠું,દહીં, નાખી મિક્સ કરો.જરૂર મુજબ પાણી નાખી ન જાડું ન પાતળુ ખીરું બનાવો.
- 2
- 3
મીની ઉત્તપમ નું પેન લી તેના દરેક ખાના માં તેલ રાઈ અને તલ નો વઘાર કરી ને નાના નાના પેન કેકસ બનાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (36)