રીંગણ મેથી દાણા નું શાક (Ringan Methi Dana Shak Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. નાનું રીંગણ સમારેલુ
  2. ૧ નાની વાટકી બાફેલી તુવેર દાણા
  3. ૧ વાટકીસમારેલી મેથી
  4. ૧/૨ નંગટમેટું જીણુ સમારેલુ
  5. ૪ ચમચીતેલ
  6. ૧ ચમચીહીંગ
  7. ૧/૨ ચમચીમરચ
  8. સ્વાદ અનુસારમીઠુ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ chamchiધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક પેનમાં તેલ લઈ ગેસ પર મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રીંગણ નાખો. અને મીઠુ, હળદર નાખી ઉપર ડીશ ઢાંકી ચડવો.

  2. 2

    પછી તેમા તુવેર દાણા અને મેથી ઊમરો અને મરચુ તથા ધાણાજીરુ ઉમેરો. મીક્ષ કરો બધુ પાણી બળે અને તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરો.તૈયાર છે રીંગણ મેથી અને તુવેર ના દાણા નું મીક્ષ શાક.

  3. 3

    આ શાક મેથી ના થેપલા રોટલી રોટલા ભાખરી બધા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes