પનોરી (બાજરીના લોટની) (Panori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ગોળ લો.તેમાં દહીં અને 1 બાઉલ પાણી નાખીને ગરમ કરો.
- 2
હવે એક બાઉલમાં બાજરીનો લોટ લો તેમાં મરચું,હળદર,અજમો, અથાણાનો મસાલો અને તલ નાખો.હવે દહીં વાળા મિશ્રણમાં ૩ ચમચી તેલ નાખીને તેનાથી લોટ બાંધી દો
- 3
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો હવે એક ડીશ લો. તેમાં લોટ નો એક લુવો લઇ હાથ વડે થાપો.
- 4
અને તેના ઉપર તલ લગાડીને પાણીની તપેલી ઉપર ઊંઘી ઢાંકી દો.
- 5
હવે તેને દસથી પંદર મિનિટ થવા દો.પછી તેને કાપા પાડીને ગરમાગરમ સીંગતેલ સાથે પીરસો.
- 6
તો તૈયાર છે.બાજરીના લોટની પનોરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651367





















ટિપ્પણીઓ (8)