ખટ્ટ મીઠ્ઠા વાલ (Khatta Mitha Vaal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ને ૬ કલાક પલાળી ને બાફી લેવા.
- 2
એક પેન મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને સુકુ લાલ આખુ મરચું નાખવુ.પછી તેમાં જીરુ અને અજમો નાંખી ને હીંગ નાખવી. વઘાર થઈ જાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ નાંખી સાંતળવું.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા વાલ નાંખી દેવા. અને આંબલી ની પેસ્ટ અને ગોળ નું પાણી નાંખી ૧૦ મિનિટ ઉકાળવું. પછી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રંગુની વાલ (Rangooni Vaal recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -6 Sudha Banjara Vasani -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
-
-
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
વાલ(Vaal Recipe in Gujarati)
#GA4#Week 1પોસ્ટ 2 વાલગોળ આંબલી નાખીને બનાવેલા રસાદાર વાલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mital Bhavsar -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
-
-
ફણગાવેલા વાલ નું શાક(Fangavela Vaal Shak Recipe In Gujarati)
#Fam સુરત સ્પેશિયલ વાલની દાળ નું શાક...લગ્ન ના જમણવાર મા કેરી ના રસ સાથે અચુક બનતુ શાકફણગાવેલા વાલ નું શાક(સીપ દાળ)અસલ સુરતી વાનગી Rinku Patel -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
-
-
વાલ નું ઉસળ (Vaal Usal Recipe in Gujarati)
વાલ અલગ અલગ પ્રકારના મળે છે આપણે તેમાંથી અલગ અલગ વાનગી પણ રેડી કરીએ છીએ. મહારાષ્ટ્રમાં વાલનું અધીક ઉપયોગ કરવમાં આવે છે , અને અલગ રીતે થી મસાલો રેડી કરી બનવામાં પણ આવે છે. એમાંથી મેં પણ આજે કોકણની જાણીતી વાનગી તેજ મસાલા સાથે વાલનું ઉસળ તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બનેલ છે.😋#KS3#Cookpadindia#Cookpadgujrati#વાલ નું ઉસળ#Dambi usal kokan famous 😋 Vaishali Thaker -
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipesખટ્ટામીઠા વાલનુ શાક Bindi Vora Majmudar -
વાલ નું ખાટું મીઠુ શાક (Val Khatu Mithu Shak Recipe In Gujarati)
#KS3 post-3 આ શાક ની ફ્લેવર અલગ છે લાડુ, પૂરી જોડે જમણવાર માં પીરસાય છે. મારાં ઘરે બધાને બહુ ભાવે છે. Bina Talati -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
વાલ ની સબ્જી (Val Sabji Recipe In Gujarati)
#EB#Week5 વાલ અલગ અલગ નામ થી ઓળખાય છે જેમ કે રંગૂન વાલ,લિમા બીન્સ, બ્રોડ બીન્સ,બટર બીન્સ,વેક્સ બીન્સ,વ્હાઈટ કિડની બીન્સ... જે સાઈઝ માં નાના મોટા હોય શકે છે.પણ આપણી સીમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો દેશી વાલ.▪️સુરતી પાપડી જેને બ્રોડ બીન્સ તરીકે પણ ઓળખાય છે.▪️જે ગ્રીન વાલ એટલે કે ફ્રેશ દાણા કે જેનો આપણે જનરલી ઉંધીયું બનાવવા માં પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય જેને આપણે કઠોળ માં ઉપયોગ કરીએ છીએ.▪️સુરતી પાપડી કે જેની સુરત ના કતારગામ માં તેની ખેતી કરવામાં આવે છે. એટલે તેને કતારગામ પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે શિયાળામાં જ જોવા મળે છે.તેની ક્વોલિટી અને ટેસ્ટ ના લીધે જગ પ્રસિદ્ધ છે.▪️વાલ ને પહેલાં થી જ ૬ થી ૭ કલાક પલાળી રાખવા માં આવે છે. તે પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.તો તે ઇન્સ્ટન્ટ નથી બનતા.પ્રિ પ્લાન માં આવે છે.▪️વાલ નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે.પણ ઓથેન્ટીક રીતે તેમાં ગોળ, આંબલી, અજમો, રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.જે સ્વાદ માં સ્પાઇસી, સ્વીટ અને ટેંગી ફ્લેવર્સ આપે છે.▪️વાલ ખૂબ જ હેલ્થી હોય છે.તેમા પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, આર્યન ની માત્રા સારા પ્રમાણમાં હોય છે.- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.- વજન ઘટાડવા માં પણ ઉપયોગી નીવડે છે.- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ઇત્યાદી...કોઈ પણ કઠોળ આપણે વીક માં એક વાર જરૂર થી બનાવવું જોઈએ.રાત્રી દરમિયાન તેને અવોઇડ કરવું કેમ કે ડાયજેસ્ટીંગ માં પ્રોબ્લેમ કરે છે.. 🔸 ચાલો તો ચટાકેદાર વાલ ની સબ્જી ની રીત જોઇ લઇએ... Nirali Prajapati -
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5ગુજરાતમાં જુનાગઢ પાસે માંગરોળ વાલ ના કઠોળ માટે પ્રખ્યાત છે,અને ઉનાળામાં વાલનુ ગોળ-આંબલી વાળુ શાક,વાલની છુટી દાળ,વાલ ના વધારીયા ની મજા અને આવો તો વાલ નું શાક નવીનતમ રીતે જાણીએ. Ashlesha Vora -
-
વાલ નું વડુ (Vaal Vadu Recipe In Gujarati)
#VIirajવાલ નું વડું... એટલે વાલ ની ખેતી કરેલી હોય .પાપડી ના વેલાં ચડાવેલા હોય મંડવો બાંધી ને.ત્યાં નીચે સકાયેલા વાલ ખરી ગયેલા હોય..ત્યાં વરસાદ નું પાણી પડે એટલે તેમાંથી જે પીલાં ફૂટી ને જે 2 પાંદડા વાળો છોડ નીકળે તેને .." વાલ નું વડું " કહેવાય..પણ હવે તો જોકે બધા રોપી ને પણ સ્પેશિયલ.બનાવવા માંડ્યા છે.સૌરાષ્ટ્ર બાજુ આવું કશું નથી .બનાવતા...સ્પેશિયલ સાઉથ ગુજરાત ની જ રેસિપિ છે.વરસાદ પડે પછી જ આવે ...અત્યારે વધારે નહીં મળ્યું.પણ વિરાજભાઈ ની ફેન છું.અને આ મારી ફેવરીટ રેસિપી છે...ચાલો જોઇએ... Jayshree Chotalia -
રાજમા
#ડીનર#goldenapron3#વીક 13આમાં પ્રોટીનનું ભરપુર છે ને ટેસ્ટી ને સ્પાઈસી પંજાબી ફૂડ છે. Vatsala Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651347
ટિપ્પણીઓ (4)