મસાલા રોટલા (Masala Rotla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી
- 2
એક બાઉલ મા લોટ લેવો અને તેમા આદુ, મરચા, લસણ ની પેસ્ટ એડ કરવી અને પછી તેમા લાલ મરચુ, હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠુ, કોથમીર એડ કરવી.
- 3
હવે જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધવો અને નાનો લુવો લઈ મસળવો. હવે હાથે થી થેપી અઠવા વણી ને રોટલો તૈયાર કરવો
- 4
હવે રોટલા ને સેકવો તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલ રોટલા
(મસાલો ઓછા વધતા કારી સકો તીખાશ પ્રમાણે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651494
















ટિપ્પણીઓ (2)