મસાલા રોટલા (Masala Rotla Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

મસાલા રોટલા (Masala Rotla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૫૦
૨-૩
  1. ૫૦૦-૬૦૦ ગ્રામ બાજરા નો લોટ
  2. ૧/૪ કપલીલુ લસણ
  3. ૩-૪ લીલા મરચા
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. ૨ ટેબલ સ્પૂનઆદુ ના ટુકડા
  6. ૧ ટી સ્પૂનલાલ મરચુ
  7. ૧/૪ ટી સ્પૂનહળદર
  8. ૧/૮ ટી સ્પૂન હિંગ
  9. જરૂર મુજબ પાણી
  10. સેકવા માટે તેલ
  11. ૧/૩ કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦-૫૦
  1. 1

    સૌ પ્રથમ આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી

  2. 2

    એક બાઉલ મા લોટ લેવો અને તેમા આદુ, મરચા, લસણ ની પેસ્ટ એડ કરવી અને પછી તેમા લાલ મરચુ, હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠુ, કોથમીર એડ કરવી.

  3. 3

    હવે જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધવો અને નાનો લુવો લઈ મસળવો. હવે હાથે થી થેપી અઠવા વણી ને રોટલો તૈયાર કરવો

  4. 4

    હવે રોટલા ને સેકવો તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન.

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલ રોટલા
    (મસાલો ઓછા વધતા કારી સકો તીખાશ પ્રમાણે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes