કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગીઝા (Maggizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગીઝા (Maggizza Recipe In Gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

#MaggiMagiclnMinutes
#Collab
Maggi+pizza=maggiza
મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. .

#MaggiMagiclnMinutes
#Collab
Maggi+pizza=maggiza
મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. .

વધુ વાંચો

મેગીઝા (Maggizza Recipe In Gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

#MaggiMagiclnMinutes
#Collab
Maggi+pizza=maggiza
મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. .

#MaggiMagiclnMinutes
#Collab
Maggi+pizza=maggiza
મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 2 પેકેટ મેગી
  • 1 કટોરીટામેટા
  • 1 કટોરીકેપ્સિકમ
  • 1 કટોરીબાફેલી મકાઈ
  • 1 કટોરીગાજર
  • 1 કટોરીડુંગળી (ઓપસનલ)
  • ચીઝ
  • 1 ચમચીચીલીફલેક્સ
  • 1 ચમચીઓરેગાનો
  • 2 ચમચીકોર્નફલોર
  • 2 ચમચીપીઝા સોસ
  • બટર/ઓઇલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી ને દોઢ ગ્લાસ પાણી ઉમેરીને મેગી મસાલા સાથે કુક કરી લેવી. મેગી બની જાય પછી એમ કોર્નફ્લોર મિક્સ કરી ને એને એક ગોળ થાળી માં પાથરી લેવી ને ફ્રિજ માં સેટ થવા મૂકી દેવું જેથી ગોળ સેપ માં મેગી નો પીઝા બેઝ તૈયાર થઇ જાય.

    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફ્રિજ માં થડું થઈ ને સેટ થઈ ને પીઝા બેસ રેડી થાય પછી એને તવા પર બટર કે ઓઇલ લગાવી ને શેકી લેવું

    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બને બાજુ શેકાય જાય પછી મેગી ના બેઝ પાર પીઝા સોસ લગાવો ત્યારબાદ બધાજ વેજિટેબલ્સ મૂકી દો. ત્યારબાદ તેના પર ચીઝ ઝીણી લેવું પછી ઓરેગાનો ને ચીલીફલેક્સ નાખી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને પકાવો.

    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીઝ મેલ્ટ થાય ન પીઝા નીે નીચેની સાઇડ ક્રિસ્પી થઈ જાય પછી પીઝા ને તવા પર થી ઉતારી ને પ્લેટ માં લઇ લો. એના પીસ કટ કરી ને ગરમાં ગરમ મેગીઝ્ઝા સર્વ કરો.. આ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે.

    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેગીઝા (Maggizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર February 28, 2021 18:13
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
February 28, 2021 18:44
Wow , yummy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
  2. ચીઝ ગાર્લીક ટોસ્ટ (Cheese Garlic Toast Recipe In Gujarati)
  3. બાજરી ના લાડુ (Bajri Ladoo Recipe In Gujarati)
  4. લસણ લાલ મરચાની ચટણી (Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662376
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close