કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GA4
#Week24
#GARLIK

#GA4
#Week24
#GARLIK

વધુ વાંચો

ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GA4
#Week24
#GARLIK

#GA4
#Week24
#GARLIK

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  • 2 કપમેંદો 250 ગ્રામ
  • ૨ ચમચીખાંડ
  • 1 ચમચીમીઠું
  • 1 ચપટીબેકિંગ સોડા
  • 2 ચમચીબેકિંગ પાઉડર
  • 1/2 કપ દહીં
  • 1 ચમચીતેલ
  • 25કળી લસણ
  • કોથમીર
  • નાન પર લગાવવા માટે બટર અથવા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 2 કપ મેંદો લો. વચ્ચે કાણું પાડી ૨ ચમચી ખાંડ ઉમેરો. 1 ચમચી મીઠું નાખો. એક ચમચી બેકિંગ સોડા નાખો. બે ચમચી બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ 1/2 કપ દહીં નાખીને લોટ બાંધી લો.જરૂર પડે તો થોડું દૂધ ઉમેરીને લોટ બાંધો.હેડ ચમચી તેલ અથવા ઘી નું મોણ આપીને ખુબ સરસ રીતે મસળી લો.

    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેના લુઆ કરી બે કલાક માટે રાખી દો.20 થી 25 ઘડી લસણની એકદમ ઝીણો ચોક કરી લો. તેમાં થોડી કોથમીર ઉમેરો.

    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ નો એક લૂવો લઈ થોડો વણી લો ત્યારબાદ તેમાં લસણ અને કોથમીર ઉમેરો. હવે તેને ગોળ અથવા ત્રિકોણ આકારમાં વાળી લો. ત્યારબાદ તેનેતવા ઉપર રાખી અને શેકેલો. અને બીજી તરફ ગેસ ઉપર શેકી લો. નાન બરાબર થઈ જાય પછી તેની ઉપર બટર અથવા ઘી લગાવી લો.

    ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર February 28, 2021 18:50

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 09, 2021 09:53
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ નાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  5. બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
  1. દાળ ફાય (Dal Fry Recipe In Gujarati)
  2. ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ (Grill Cheesy Garlic Masala Paav Recipe In Gujarati)
  3. કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)
  4. મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662811
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close