મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૧૦૦ ગ્રામ ફળસી
  3. ૧૦૦ ગ્રામકોબીજ
  4. ૧૦૦ ગ્રામકેપ્સીકમ
  5. ૧૦૦ ગ્રામ ગાજર
  6. ૨ પેકેટ મેગી મસાલો
  7. ૧ ચમચીસોયા સોસ
  8. ૧/૨ ચમચીવિનેગર
  9. ૩ ચમચીતેલ
  10. મીઠું
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પહેલા ભાત બનાવી લો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમા લીલા મરચા સાંતળવા.

  3. 3

    પછી તેમાં ફળસી ઉમેરો.

  4. 4

    પછી ગાજર ઉમેરો.ફાસ્ટ ગેસ પર સાંતળવા નું છે.

  5. 5

    પછી કોબીજ એડ કરવી.

  6. 6

    પછી કેપ્સિકમ અને સોય સોસ અને વિનેગર ઉમેરો.

  7. 7

    હવે ભાત અને મેગી મસાલો ઉમેરી દો.

  8. 8

    હવે હલાવી લો અને તૈયાર છે મેગી મસાલા ફ્રાય રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes