ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 કપ મેંદો લો. વચ્ચે કાણું પાડી ૨ ચમચી ખાંડ ઉમેરો. 1 ચમચી મીઠું નાખો. એક ચમચી બેકિંગ સોડા નાખો. બે ચમચી બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ 1/2 કપ દહીં નાખીને લોટ બાંધી લો.જરૂર પડે તો થોડું દૂધ ઉમેરીને લોટ બાંધો.હેડ ચમચી તેલ અથવા ઘી નું મોણ આપીને ખુબ સરસ રીતે મસળી લો.
- 3
ત્યારબાદ તેના લુઆ કરી બે કલાક માટે રાખી દો.20 થી 25 ઘડી લસણની એકદમ ઝીણો ચોક કરી લો. તેમાં થોડી કોથમીર ઉમેરો.
- 4
હવે લોટ નો એક લૂવો લઈ થોડો વણી લો ત્યારબાદ તેમાં લસણ અને કોથમીર ઉમેરો. હવે તેને ગોળ અથવા ત્રિકોણ આકારમાં વાળી લો. ત્યારબાદ તેનેતવા ઉપર રાખી અને શેકેલો. અને બીજી તરફ ગેસ ઉપર શેકી લો. નાન બરાબર થઈ જાય પછી તેની ઉપર બટર અથવા ઘી લગાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય. Tejal Vaidya -
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
-
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ 2#વિક્મીલ 1 #સ્પાઈસી milan bhatt -
ઘઉં ના લોટની ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#GA4#week24 Riddhi Ankit Kamani -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
-
-
-
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
-
નાન(ઈસ્ટ વગર) (Naan Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekખાવામાં બ્રેડ જેવો લાગે તેવા મેં નાન બનાવ્યા છે જ્યારે તમે તેને શેકો ત્યારે ધ્યાન રાખો કે દબાવાનું નહીં અને ફક્ત ઉંધા સીધા કરીને જ શેકવા . Pinky Jain -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
ગ્રાલિક નાન(Garlic nan Recipe in Gujarati)
#સુપરશેફ-2 # ફ્રોમ ફ્લોર્સ/લોટવિક-2 છોલે સાથે બધા ભટુરે ખાતા જહોય છે.અથવા roti,રાઇસ, પરાઠા,કે પછી કુલચા.. આજે મેં ગ્રાલિક નાન બનાવી છે . તેમાં મેં બેકિંગ સોડા, કે કુકિંગ સોડા નોઉપયોગ નથી કર્યો.છતાં પણ સોફ્ટ,અને સ્વાદ માં પણ સરસ એવી ગ્રાલિક નાન બનાવી છે. તેમાં પણ ઘઉં ના લોટ અને મેંદા નો લોટ ની નાન બનાવી છે. Krishna Kholiya
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662811
ટિપ્પણીઓ (3)