કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week25
#roti
#cookpadgujrati
#cookpadindia
ડિનર માટે મેનુ નક્કી કરતા હતા , મે રોટી સબ્જી સજેસ્ટ કર્યું.બધા એ મોઢું બગાડ્યું.મે કહ્યુ નવી આઈટમ ખવડાવું.અને મે આ રોટી સબ્જી નું નવું version બનાવ્યુ.બધાને બહુ જ ભાવ્યું.ટિફિન માટે પણ બેસ્ટ આઈટમ છે.એકદમ હેલધી અને ચટપટું ,રોટી સબ્જી ના આ combination માટે ક્યારે પણ ના નહિ પડે .તો ચાલો....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • રોટી બનાવવા માટે:
  • ૧ કપઘઉં નો લોટ
  • ૨ tspમકાઈ નો લોટ
  • ૨ tspજુવાર નો લોટ
  • ૨ tspરવો
  • ૨ tspતેલ મોણ માટે
  • લોટ બાંધવા માટે દૂધ
  • સ્ટફિંગ માટે:
  • ૨૫૦ ગ્રામ ફ્લાવર
  • ૨૫૦ ગ્રામ કોબી
  • ૧ગાજર
  • ૧નાનું કેપ્સીકમ
  • 1/2 કપવટાણા
  • (બીજા જે શાક એડ કરવા હોય તે)
  • ૫/૬ લીલા મરચા
  • ૧ ટુકડોઆદુ
  • ૧ડાળખી લીમડો
  • ૧ tspજીરું
  • ૨ tspતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ tspSunday masala/ગરમ મસાલો
  • ૧ tspચીલી સોસ
  • ૧ tspશેકેલો ચણા નો લોટ
  • ૧ ચમચીદૂધ ની મલાઈ
  • એસેમ્બલ માટે:
  • લાલ મરચા ની અથવા લસણ ની ચટણી
  • ચીઝ સ્લાઈસ
  • મેયોનીઝ, ચીલી સોસ અને લાલ મરચાં નું ડીપ
  • શેકવા માટે ઘી
  • ડેકોરેશન માટે ચીઝ નું છીણ
  • ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ બંધવા માટે:. એક બાઉલ માં ઘઉં નો લોટ,મકાઈ નો લોટ, જુવાર નો લોટ અને રવો લો.તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી, દૂધ થી, મીડિયમ લોટ બાંધી બરાબર કુણવી લો.૧૫ મિનિટ ઢાંકી ને રેસ્ટ કરવા દો.

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટફિંગ માટે:. બધા શાક (જે અવૈલેબલ હોય,અથવા જે ભાવે તે),અને આદુ મરચા ચોપર માં બારીક ચોપ કરી લો.

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીમડો તતડાવી, ચોપ કરેલા શાક એડ કરો ગેસ ની ફલેમ ફાસ્ટ રાખો જેથી પાણી બળી જાય.પછી તેમાં Sunday masala અથવા ગરમ મસાલો એડ કરી હલાવો.શેકેલો ચણા નો લોટ એડ કરી,હલાવો. ચીલી સોસ એડ કરી હલાવો.છેલ્લે મીઠું નાખવું.જેથી પાણી ન છૂટે.પછી ૧ ચમચી દૂધ ની મલાઈ એડ કરી,હલાવી ને ગેસ બંધ કરી દો. સ્ટફિંગ માં binding આવી જશે.ઠંડું થવા દો.

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોટ માંથી એક સરખા લુવા કરી લો.તેની રોટલી વણી લો. બધી રોટલી તવા પર કોરી જ શેકી લો.

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    શેકેલી રોટલી,લાલ મરચા ની અથવા લસણ ની ચટણી, મેયો અને ચીલી સોસ ને મિક્સ કરી તૈયાર કરેલું ડીપ, ચીઝ સ્લાઈસ બધું તૈયાર કરી લો.

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રોટલી ને ૧/૪ ભાગ થી pic માં બતાવ્યાં પ્રમાણે કટ કરો. એક પાર્ટ પર લાલ ચટણી,બીજા પર તૈયાર કરેલું સ્ટફિંગ,ત્રીજા પર ચીઝ સ્લાઈસ,અને ચોથા પાર્ટ પર મેયો ડીપ લગાવી દો.પછી એક બીજા પર ફોલ્ડ કરી ને રેપ કરી દો અને તવા પર ઘી લગાવી ને ક્રિસ્પી શેકી લો. તેના પર ચીઝ નું છીણ અને ચીલી ફ્લેક્સ ભભરાવો.ઉપર થી મેયો ડીપ દ્રિઝલ કરી દો.તો તૈયાર છે mouth watering મલ્ટી ગ્રેન રોટી રેપ.

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર March 01, 2021 18:33
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (39)

Amita Savla
Amita Savla @cook_19867511
March 10, 2021 19:59
👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for ચીલી સોસ

Keywords

મલ્ટી ગ્રેન રોટલી રેપ Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  2. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  3. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  4. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  5. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  1. ટામેટા સૂપ (Tomato Soup Recipe in Gujarati)
  2. કાજુ ખોયા મલાઈ કરી (Kaju Khoya Malai Curry Recipe in Gujarati)
  3. વેજ બટર ગાર્લિક ધમાકા મેગી (Veg Butter Garlic Dhamaka Maggi Recipe In Gujarati)
  4. મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close