મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)

#cookpadindia
શરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે.
આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે...
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#cookpadindia
શરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે.
આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે...
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બટાકા બાફી લઈ તેમાં ઉપર બતાવેલા બધા ઘટકો ઉમેરી ગોળ પેટીસ વાળી બ્રેડ ક્રુંસ માં રગદોળી સેલો ફ્રાય કરી રેડી કરવી...
- 2
હવે એક પેનમાં થોડું બટર મૂકી રાંધેલા ભટ ઉમેરવા...તેમાં કોથમીર મીઠું, ચીલી ફ્લેક્સ, મરી ભૂખી ઝીણા સમારેલા ગાજર ઉમેરી બધું મિક્સ કરી બરાબર 5 મિનિટ સોટે કરી રાખવો..
- 3
હવે એક તપેલી માં પાણી મૂકી મેગી બોયલ કરવી. 70% જ પકવવી...અને સાઇડ કરી લેવી...હવે એક પેન માં તેલ મૂકી ટામેટું સોત્રી લેવું...ટામેટું ચઢી જાય એટલે મીઠું, લાલ મરચું...મેગી મસાલો ઉમેરી મેગી એડ કરવી...હવે ઝીણા સમારેલા ગાજર અને કેપ્સીકમ એડ કરી 5 મિનિટ થવા દેવું
- 4
હવે ચીઝ અને મેયોનિઝ એડ કરી મિક્સ કરવું ગેસ બંધ કરી દેવો. મેગી થોડી ટેસ્ટી j રાખવી...
- 5
હવે એક પેનમાં બટર મેંદો નાખી સાત્રવુ. દૂધ એડ કરી વ્હાઈટ સોસ બનશે...હવે તેમાં ચીલી ફ્લેક્સ મિક્સ હરબસ પીઝા સોસ ખાંડ નાખી મિક્સ કરવું..હવે લાસ્ટ માં ચીઝ એડ કરી મિક્સ કરી લેવું...સોસ પણ તીખો રાખવો..ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રાય કરી લેવી...
- 6
હવે સીત્ઝલાર પ્લેટ 15 મિનિટ ફાસ્ટ ગેસ પર ગરમ કરવી. તેના પર કોબીજ ના પણ ગોઠવી બધું અસેમ્બલ કરવું...મેગી ગોઠવી. તેના બાજુમાં રાઈસ મૂકવા
- 7
હવે ઉપર ફ્રાય પેટીસ મૂકવું. સાઇડ પર ફ્રેન્ચ ફ્રાઈસ ગોઠવવી...
- 8
તેના પર ગરમ ગરમ સોસ રેડવો....હવે આજુબાજુ કોબીજ ના પણ નીચે બટર નાખવું..અને ચિલ પાણી રેડવું...જેથી સ્મોકી ઇફેક્ટ આવે..તો રેડી છે આપનું મેગી સિત્ઝલાર્... એન્જોય
- 9
યમ્મી 🍝
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઆજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી. Mayuri Doshi -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી પોપકોર્ન (Maggi Popcorn Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabરેસ્ટોરન્ટ મેનું માં પનીર પોપકોર્ન હોય છે એનાથી પ્રેરણા લઇ ને મે મેગી પોપકોર્ન બનાવ્યા છે. Bhavisha Hirapara -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
-
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો. Brinda Lal Majithia -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
-
-
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujaratiચીમીચાંગા એક ટેક્સ-મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન છે જેમાં રાઈસ, પનીર, બીન્સ અને માંસ ને ટોર્ટીલા માં ભરી ને લંબચોરસ પોકેટ બનાવી ડીપ ફ્રાય કરવામાં આવે છે અને સાલસા, ગુઆકોમોલે, સાવર ક્રીમ સાથે સર્વ કરવા માં આવે છે.અહીં મેં પોતાનું વેરિએશન કર્યું છે જેમાં મેં રાઈસ ને બદલે મેગી નૂડલ્સ અને માંસ ને બદલે શાકાહારી ઘટકો નો ઉપયોગ કર્યો છે. ડીપ ફ્રાય ને બદલે મેં અહીં શેલો ફ્રાય અને એર ફ્રાય બંને રીત થી બનાવ્યા છે. આ બદલાવ સાથે પણ ચીમીચાંગા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેગી અને ચીમીચાંગા બંને મારા દીકરા ની ફેવરિટ છે એટલે મેં આ બંને નું કોમ્બિનેશન કરી ને આ વાનગી બનાવી છે.તો ચાલો માણીયે સૌની પ્રિય મેગી નૂડલ્સ ની એક અનોખી નવી વાનગી મેગી ચીમીચાંગા ! Vaibhavi Boghawala -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch
More Recipes
ટિપ્પણીઓ (38)