વેજ બટર ગાર્લિક ધમાકા મેગી (Veg Butter Garlic Dhamaka Maggi Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara
શેર કરો

ઘટકો

10 minutes
  1. 1 પેકેટ આટા મેગી
  2. 1 કપવેજીટેબલ
  3. 1 ચમચીઝીણું સમારેલું લસણ
  4. 1 ચમચીકોથમીર
  5. ૨ ટી.સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી મૂકી તેમાં બધા વેજિટેબલ્સ ઉમેરો અને મેગી ઉમેરો પાંચ મિનિટ પછી મેગી મસાલો ઉમેરી દો

  2. 2

    હવે તેની અંદર એક ચમચી બટર ઉમેરો ગેસ બંધ કરી અને ઢાંકી દો

  3. 3

    એક વઘારીયા ની અંદર એક ચમચી બટર ઉમેરી અને લસણ સાંતળો એકદમ સરસ સુગંધ આવે ત્યાર પછી તેમાં થોડો મેગી મસાલો ઉમેરો અને મેગીમાં તડકો નાખો હવે તેની ઉપર કોથમીર ભભરાવો અને ગરમાગરમ સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes