કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#Week25
Rajasthan

#GA4
#Week25
Rajasthan

વધુ વાંચો

રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#Week25
Rajasthan

#GA4
#Week25
Rajasthan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
  • ૧ કપઘઉંનો લોટ
  • 1+1/2 ચમચી ઘી
  • ચપટીઅજમો
  • ૧ ચમચીલીલુ લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • હુંફાળુ પાણી (લોટ બાંધવા)
  • જરૂર મુજબ ઘી રોટલી પર લગાડવા માટે
  • (ઉપર ની સામગ્રી નુ માપ એક જ રોટલી માટે નુ છે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ની અંદર બધી સામગ્રી મિક્ષ કરી હુફાળા ગરમ પાણી થી સાવ નરમ નઇ કે સાવ કઠણ નઈ એવો મિડિયમ થીક લોટ બાધી સરસ મસળી ઢાંકી ને ૫ મિનિટ સુધી રહેવા દેવું.

    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ ને ફરી થી મસળી ને તેનો મોટો લુવો કરી મોટી અને જાડી રોટલી વણી લેવી. હવે કાંટા ચમચી થી રોટલી પર કાંણાં પાડી લેવુ જેથી રોટલી ફુલે નહિ. હવે ગરમ તાવી મા કાંણાં પાડેલી બાજુ ઊંધી નાખી દેવી. અને ગેસ ની ફલેમ એકદમ ધીમી રાખવી. હવે એક બાજુ થી અધકચરી શેકાતા આવે એટલે રોટલી ને ફેરવી ને એ જ સાઈડ પર ચપટી ની મદદથી અથવા નાના ચીપિયા થી અથવા બે ચમચી ની મદદથી રોટલી પર ડિઝાઇન કરી લેવુ.

    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડિઝાઇન કરેલી છે તેની બીજી બાજુ એકદમ બરાબર શેકાઈ જાય એટલે ડિઝાઇન વાળી બાજુ ને પણ ધીમે તાપે બરાબર ગુલાબી રંગ આવે ત્યાં સુધી શેકી લેવુ. હવે રોટલી ને તાવી પરથી લઈ તરત જ ઘી લગાવી લેવુ. ઘી જેટલુ વધારે હશે એટલો સરસ ટેસ્ટ આવશે. હવે આ રોટલી ને જાડી દાળ કે પછી કોઈ રસા વાળા શાક સાથે ગરમ જ પીરસો.

    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર March 03, 2021 16:26
Navasari

ટિપ્પણીઓ (10)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 03, 2021 18:48
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ ખોબા રોટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
  2. મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
  3. ક્રીમ એન કુકી કેક (Cream N Cookie Cake Recipe In Gujarati)
  4. રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
  5. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  1. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. રાજસ્થાની લાપસી (Rajasthani Lapsi Recipe In Gujarati)
  3. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  4. હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677187
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close