રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Ridhi Vasant @cook_19352380
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની)
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લો હવે તેમાં મીઠું અને તેલ નાખી લો હવે તેમાં જીરુ નાખો
- 2
હવે તેને બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરતા જઈ લોટ બાંધી લો બઉ કઠણ નહિ બહુ ઢીલો નહિ એવો લોટ બાંધી લો
- 3
હવે એક પાટલી પર લુઓ લઈ રોટલી વણી લો થોડી જાડી વણવી હવે તેમાં ચપટી વાડતાં જઈ આખી રોટલી માં ખાડા પાડી લો
- 4
હવે તવી ગરમ કરી તેમાં રોટલી વણી તેને ધીમા તાપે શેકી લો જેથી કાચી ના રહે એક બાજુ ગોલ્ડન થાય એટલે પલટાવી દો હવે બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ભઠ્ઠી માં શેકી લો
- 5
હવે તેને પ્લેટ માં કાઢી તેની પર ઘી લગાવી લો હવે તેને પ્લેટ માં લઇ સર્વ કરો તો તૈયાર છે રાજસ્થાની ખોબા રોટી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14681892

















ટિપ્પણીઓ