સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

pooja makadiya
pooja makadiya @Poojahmakadiya
Upleta

બે વ્યક્તિ માટે

સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

બે વ્યક્તિ માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 250 ગ્રામસરગવો
  2. 3 ચમચી ચણાનો લોટ
  3. 3 ચમચા તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૧/૨ ચમચી જીરુ
  6. લીમડો
  7. ૪- ૫ લસણ
  8. 1 ટામેટું
  9. ૧/૪ ચમચી હિંગ
  10. ૧/૨ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા સરગવાની શીંગ ના પીસ કરીને કુકરમાં બફેલો ત્યારબાદએક કડાઈમાં 3 ચમચા તેલ લો તેમાં રાઈ જીરુ લીમડો લસણ ટામેટું હિંગ હળદર ચટણી બધો મસાલો નાખીને સરખા હલાવી લો

  2. 2

    બે-ત્રણ ચમચી ચણાનો લોટ લઇ તેમાં થોડું પાણી નાખી રગડો બનાવેલો

  3. 3

    પછી તેમાં સરગવાની બાફેલી શીંગ ઉમેરી દો થોડીવાર માટે તેમને હલાવો

  4. 4

    પછી તેમાં ચણાનો લોટ પછી તેમાં ઉમેરી દો તેને સતત હલાવતા રહો નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખો ઘટ થઈ જાય ગેસ બંધ કરી દો સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ધાણાભાજી થી ડેકોરેટ કરેલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pooja makadiya
pooja makadiya @Poojahmakadiya
પર
Upleta

Similar Recipes