ડ્રમસ્ટીક પોટેટો સબ્જી (Drumstick Potato Sabji Recipe In Gujarati)

Namrata sumit @cook_17560906
#GA4
#Week25
#drumsticks
ડ્રમસ્ટીક નું સૂપ ,લોટ વાળું શાક,કરી, સ્ટફ સ્ટીક,પણ આજે અમારા ઘરે બધા ને પસંદ એવું રસા વાળું સ્ટીક આલું ની સબ્જી બનાવી છે
ડ્રમસ્ટીક પોટેટો સબ્જી (Drumstick Potato Sabji Recipe In Gujarati)
#GA4
#Week25
#drumsticks
ડ્રમસ્ટીક નું સૂપ ,લોટ વાળું શાક,કરી, સ્ટફ સ્ટીક,પણ આજે અમારા ઘરે બધા ને પસંદ એવું રસા વાળું સ્ટીક આલું ની સબ્જી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટીક ને સારી રીતે કટ કરી લો. આલુ પણ કટ કરી લો.
- 2
ત્યાર બાદ કુકર મા તેલ લો.તેલ ગરમ થાય એટલે જીરું હિંગ અને હળદર નાખી શીંગ બટાકા નો વઘાર કરો.
- 3
ઉપર થી લાલ મરચું, ધાણા જીરું,હલ્દી,મીઠું,ખાંડ,પાણી ટામેટા,વટાણા નાખી2-3સિટી કરી લો.
- 4
ઉપર ઘણા ભાજી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB અમારા ઘરમાં બધાને ગુવાર ની સાથે બટાકા ની જોડી જ વધારે પસંદ છે. Bhavini Kotak -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
#GA4#Week25#post1આજે રાજસ્થાન ની સબ્જી બનાવી છે ઉનાળામાં શાક બનાવવા માટે ઓછા ઓપ્શન હોય છે તો આ સબ્જી બનાવી શકાય Bhavna Odedra -
ભરેલા રીંગણ મેથીભાજી નું શાક
#MW4#methi bhaji nu shak શીયાળો એટલે લીલા પાન વાળા શાક ભાજી ખાવા નો સમય.એમાંય મેથી ની ભાજી શિયાળા માં ખાવા ની ખુબજ આવે.આજે મે મેથી ભાજી ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. Namrata sumit -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)
#સબ્જી રેસીપી #પાલક ભાજી#આર્યન,ફાઈબર, વિટામીન થી ભરપુર પાલક ની ભાજી ની ગ્રેવી મા આલુ મટર ના કમ્બીનેશન કરી ને ગ્રીન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. સ્વાદિષ્ટ છે સર્વ કરી શકાય છે આલુ પાલક મટર(બટાકા પાલક વટાણા).. Saroj Shah -
કેળા ની મસાલેદાર સબ્જી (Banana Masaledar Sabji Recipe In Gujarati)
#GA4#Week2અમારા જૈન પરિવાર મા કેળા ની મસાલેદાર સબ્જી આવર નવાર અમારી ઘરે બનતી હોય છે જે ગરમ રોટલી સાથે ખુબ ટેસ્ટિ લાગે છે અને બધા ને ખુબ ભાવે છે. Komal Batavia -
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
#GA4 #Week23ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..Dimpal Patel
-
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
પનીર મખાનાં સબ્જી (Paneer Makhana Sabji Recipe In Gujarati)
#PSR#CJMપનીર ની સબ્જી બધા ને બહુજ પસંદ હોય છે અને ઘણા બધા કોમ્બિનેશન સાથે ટ્રાય કરતા હોય છે.હોટલ માં પણ પનીર ની સબ્જી ઘણી બધી વેરાઈટી માં મળે છે.મેં આજે હોટલ સ્ટાઇલ પનીર મખાનાં ની સબ્જી બનાવી છે, તો ચાલો એની રેસિપી જોઈએ.....Cooksnap of the Week :Cooksnap@disha_11 Bina Samir Telivala -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegબધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ... Keshma Raichura -
ગટ્ટા સબ્જી(gatta sabji in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ28આજે મેં રાજસ્થાન નું ફેમસ ગટ્ટા નું શાક બનાવ્યું છે જે ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી છે અને લીલોતરી શાક ની અવેજી માં ખૂબ સારું પડે છે Dipal Parmar -
રાજસ્થાની પિતોડ ની સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad રાજસ્થાની પિતોડ ની સબ્જી બે રીતે બનાવી શકાય છે ગ્રેવી વાળી અને ગ્રેવી વગરની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવી શકાય છે. મેં આજે ગ્રેવી વાળી સબ્જી બનાવી છે. ઘરમાં કોઈ લીલુ શાક અવેલેબલ ના હોય અથવા તો કંઈક અલગ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો રાજસ્થાની પિતોડ ની સબ્જી એક સારું ઓપ્શન છે. પિતોડની સબ્જી બનાવવા માટે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટના પિતોડ બનાવી છાશ વાળી ગ્રેવીમાં આ પિતોડને ચડાવીને આ સબ્જી તૈયાર કરવામાં આવે છે. પિતોડ ની સબ્જી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. પૂરી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે આ સબ્જીને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રાજસ્થાની ગટ્ટા ની સબ્જી(gatta ni sabji recipe in gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ આ ગટ્ટા ની સબ્જી હું રાજસ્થાન ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે ખાધી હતી,આજે મેં આ ગટ્ટા ની સબ્જી બનાવી તો બધા ને બહુ મજા આવી.😋 Bhavnaben Adhiya -
મિક્સ સબ્જી (સ્પાઇસી)
#તીખી#મિકસ સબ્જી બટેટા વટાણા નું શાક બધાં ને ભાવે પણ થોડું ચટપટું મસાલેદાર હોય તો મજા પડી જશે mamtabhatt829@gmail.com Bhatt -
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
મખાના કેપ્સીકમ સબ્જી (Makhana Capsicum Sabji Recipe In Gujarati)
આજે ઘરમાં કોઈ શાક નહોતું..ને શું બનાવું એમ વિચારીને ફાઈનલી મખાના-કેપ્સીકમ સબ્જી બનાવી. Dr. Pushpa Dixit -
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
વેજ ઉપમા(Veg Upma recipe in gujarati)
#weekendchefઉપમા એ સુજી માંથી બને છે . મનપસંદ વેજિટેબલ નો ઉપયોગ કરી ને સુજી ને ધીમા તાપે શેકી ને બનાવવામાં આવે છે.જેને ખારી રવો પણ કહેવામાં આવે છે. Namrata sumit -
મગ (Moong Recipe In Gujarati)
ગુજરાત માં દરેક ઘરે સારા પ્રસંગ પર મગ નું મુહરત કરવા આવે છે અને જમણવાર માં પણ અલગ અલગ રીતે બનેલા મગ હોય છે. તેમાં 1 રસા વારા પણ મગ હોય છે જેની રેસિપી હું આજ તમારા સાથે શેર કરીશ. Komal Dattani -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
મિક્ષ દાળ સબ્જી(Mix Dal Sabji Recipe In Gujarati)
#ફટાફટ આજના જેટ યુગ માં બધા ની જીવન શૈલી ઝડપી બની ગઈ છે,કિચન માં ગૃહિણી લાંબો સમય ન જાય એવી વાનગી પસંદ કરે છે,આજે મેં શાક ની અવેજી માં સ્પીડી બની જાય એવી મિક્ષ દાળ સબ્જી બનાવી છે,તમે જરુર ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
મટર પનીર (Mutter Paneer Sabji Recipe In Gujarati)
આજે જમવા માં ફૂલ ગુજરાતી થાળી બનાવી છે. ગુજરાતી દાળ, ભાત, ભીંડા નું લોટ વાળું શાક ,કાકડી નું રાઇતું, મટર પનીર મસાલા,ભાખરી ને તીખી પાપડી Dimple 2011 -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
કોથમીર સબ્જી (Coriander Sabji Recipe in Gujarati)
#MW4#કોથમીર ની સબ્જી હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે મારી ઇનોવેટિવ રેસીપી શેર કરી રહી છું... ખૂબ ખૂબ વિચારને અંતે મને આ રેસીપી કરવાની ઈચ્છા થઈ... Khyati Joshi Trivedi -
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)
#MW4#palak bhajiશિયાળા ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી ભરપૂર જોવા મળે છે.અને શિયાળા માં અવનવી રીતે તેનો ઉપયોગ કરી ખાવા જોઈએ આજે આપને પાલક ની સબ્જી બનાવી એ છે.જેમાં નાના નાના બટાકા નો ઉપયોગ કરી બનાવ્યા છે. Namrata sumit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14683933
ટિપ્પણીઓ (4)