કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#GA4
#Week25

ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે.

#GA4
#Week25

ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦
૩
  • 2 કપઘઉંનો લોટ
  • 1 કપઘઉંનો કરકરો લોટ
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૩ ચમચીઘી નું મોણ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦
  1. 1

    સૌપ્રથમ લોટમાં જીરુ,મીઠું, ઘી નું મોણ નાખી લોટ બાંધી લો.(રોટલી કરતા કઠણ અને ભાખરી કરતાં નરમ) લોટને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો.(ઘઉંનો કરકરો લોટ ના હોય તો રવો એડ કરી શકાય.)

    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટમાંથી એકસરખા ત્રણ ભાગ કરી લો. તેની જાડી ભાખરી જેવી રોટી વણી તૈયાર કરો. રોટી ના પાછળના ભાગમાં ચાકુના આચ્છા આચ્છા કાપા કરો.

    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાપા કરેલા ભાગ નીચેની તરફ રાખી ઉપરની તરફ મનગમતી ડિઝાઇન કરવી. અહીં મેં બે રીતે ડિઝાઈન બનાવી છે. એક હાથેથી ચપટી લઈને અને બીજી ચીપિયા ની મદદથી ડિઝાઇન બનાવી છે.

    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોટી ને શેકવા માટે પેન ગરમ થાય એટલે slow flame ઉપર ડિઝાઇન વાળો રોટી નો ભાગ ઉપર રહે તે રીતે શેકવી. બીજી બાજુ પણ ધીમા તાપે રોટલી અને શેકવી.એક રોટલી ને શેકાતા ૧૦ થી ૧૨ મિનીટ લાગે છે. (હવે સાઈડમાં થોડી કાચી લાગે તો ચીપિયા ની મદદથી ડાયરેક્ટ ગેસ પર ધીમા તાપે શેકી શકાય.)

    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધી રોટી શેકાય જાય પછી તેના પર ઘી લગાવી પંચરત્ન દાળ અથવા કોઈપણ રસાવાળી સબ્જી સાથે સર્વ કરો.

    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર March 05, 2021 11:00

ટિપ્પણીઓ (24)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 01, 2021 06:36
Fantabulous
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોબા રોટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  5. ફરાળી દહીંવડા નો ફ્રાય (Farali Dahi Vada No Fry Recipe In Gujarati)
  1. જોધપુરી ચણા (Jodhpuri Chana Recipe In Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  3. કેરાલા ની અપમ(Kerala Uppam Recipe In Gujarati)
  4. ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685319
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close